ધર્મ એટલે તમે કલ્પી શકો એટલી બધી મૂર્ખાઇઓનું મૂળ, ધર્મ એટલે સામાજિક અશાન્તિ અને ગાંડા ઝનૂનનો બાપ, માનવજાતનો શત્રુ. - વૉલ્ટેર
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Cookery - રસોઇ >> Daily Recipies - રોજની વાનગીઓ
   

Page 12 of 60

 
ખીર
 

સામગ્રી :-

  • ૧   કપ બાસમતી ચોખા
  • ૧   કપ કન્ડેસ્ડ દૂધ
  • ૧   ચમચી કસ્ર્ટડ પાવડર
  • ગરમ દૂધમાં ભેળવેલું ૩ થી ૪ કપ દૂધ
  • ૧   થી ૨ કપ મિકસ કરેલું પાણી
  • અડધો કપ ખાંડ
  • ૧   ચમચી કિશમિશ
  • ૧   ચમચી કાજૂ
  • ૧   ચમચી એલચીનો ભૂકો
  •  
રીત :-
 
એક બાઉલમાં દૂધ નાખીને તેમાં ચોખા મિકસ કરો. આ મિશ્રણને ધીમી આંચે રાખીને ઉકાળો. આશરે અડધી કલાક ઉકાળો. ત્યારબાદ તેમાં કન્ડેસ્ડ દૂધ અને ખાંડ ભેળવો. ખાંડ પૂરેપૂરી મિકસ ન થઇ જાય અને મિશ્રણ ઘટ્ટ ન બને ત્યાં સુધી ઉકાળો. તેમાં બદામ અને કિશમિશ ઉમેરો. વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એલચીનો ભૂકો પણ ઉમેરો. આ ખીર તમે ઠંડી કે ગરમ પણ પીરસી શકો છો.
 

Page 12 of 60

 
Gazals - ગઝલો
 મકરંદ મુસળે
 શિવજી રૂખડા
 અશોકપુરી ગોસ્વામી
 હર્ષદ ચંદારાણા
 ચતુર પટેલ
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-90)
 અખાના છપ્પા (ભાગ-106)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Tavarikh - તવારીખ
 એપ્રિલ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 માર્ચ તવારીખ
 મે તવારીખ
Stories - વાતૉઓ
 વચનપાલક રાજા દિલીપ
 કરવાનું હોય તે કરીએ
 બીરબલની કસોટી
 કાગડો અને શિયાળ
 બાજ અને કાચબો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 હઠિસિંહના દેરા
 શ્રી મહુડી તીર્થ
 ઘેલા સોમનાથ
 વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ
 શિરડીના સાંઈબાબાની સર્વજ્ઞતા અને લીલા
Daily Recipies - રોજની વાનગીઓ
 મગસ (6 વ્યકિત)
 ચીકુની બરફી
 સુખડી ( 3 થી 4 વ્યકિત )
 રાજસ્થાની દાળ- બાટી
 ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
Poems - કવિતા
  ન પૂછવું.....
 નહીં કોઈ ખેંચતાણ.....
 સીમને સીમાડે તને જોયો મારા બંદા!.....
 ચિંતનનો દીવો કરો.....
 હઠીલા મનની કેટલી જીદ.....