ઘન સંધરનારને આખો વખત એવું જ થયા કરવાનું કે બધા મારું ધન ચોરી લેતા લાગે છે. - થૉમસ મિડલટન
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Cookery - રસોઇ >> Daily Recipies - રોજની વાનગીઓ
   

Page 23 of 60

 
બ્રેડ ટીક્કી ચાટ
 

સામગ્રી :-

  • 2 નંગ બાફેલા બટેટા
  • 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ
  • અડધી ચમચી મીઠું
  • અડધી ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • કોથમીર જરૂર પ્રમાણે
  • 4 નંગ બ્રેડ
  • દૂધ જરૂર પ્રમાણે
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • 1 નંગ ડુંગળી
  • 1 નંગ બાફેલા બટેટાના ટુકડા
  • 1 નંગ ટમેટું
  • આંબલીની ચટણી
  • કોથમીરની ચટણી
  • દાડમના દાણા સજાવટ માટે
 
રીત :-
 
સૌ પ્રથમ સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટેટાના માવામાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ અને કોથમરી ઉમેરી બરાબર મિકસ કરો. હવે બ્રેડને ગોળ આકારમાં કાપી લો. એક બ્રેડની સ્લાઇસ લઇ તેને દૂધમાં ડુબાડી તરતજ બહાર કાઢી બે હાથ વડે દબાવી નીતારી લો અને ત્યારબાદ તેના પર સોસ પાથરો. હવે તૈયાર કરેલું સ્ટફિંગ પણ બ્રેડ પર પાથરી દો અને ઉપર બીજી બ્રેડ મૂકી દબાવી દો, જેથી ખુલી ન જાય. ત્યારબાદ ગરમ તેલમાં સાવચેતીપૂર્વક આ બ્રેડની ટીક્કી ગુલાબી રંગની તળી લો. હવે એક ડીશમાં તળેલી ટીક્કીના ચાર કટકા કરો. ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ટમેટાના ટુકડા, બાફેલા બટેટાના ટુકડા, સોસ, આંબલીની ચટણી, કોથમરીની ચટણી અને દાડમના દાણા પાથરી સર્વ કરો.

Page 23 of 60

 
Gazals - ગઝલો
 લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે.....
 ખબરદાર
 ઉશનસ્
 દુનિયાનું શું થશે?.....
 ના પૂછો વિશ્ર્વમાં હું કેવો નિરાધાર હતો.....
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 જુલાઇ તવારીખ
Poems - કવિતા
 દિલ ના એક ખુણામા જગા કરી ગયા તમે.....
 શૂન્યનો વિસ્તાર છું.....
 હસવાની વાત નથીઃ રડવાની વાત નથી.....
 'રત્ન કણિકાઓ'.....
 તાર તારમાં અંતર હોય છે નિરંતર.....
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-37)
 અખાના છપ્પા (ભાગ-34)
Daily Recipies - રોજની વાનગીઓ
 શીખંડ (3 વ્યકિત)
 ખજૂર - કોકોનટ બોલ્સ
 ડ્રાય કોપરાપાક
 ઘઉંની સેવ ( ૩ વ્યકિત )
 વેજીટેબલ ઢોકળા
Stories - વાતૉઓ
 એક ચકલી
 અનોખી સજા
 વાંદરાએ ચાંદાને ડૂબતો બચાવ્યો
 હાથી કેવો હોય ?
 ત્રણ ગધેડાંનો ભાર …
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શૂલપાણેશ્વર
 ખેડબ્રહ્મા
 રાજસ્થાનનું શ્રી મહાવીરજી જૈન મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી
 શ્રી ઓમકારનાથજીનું મંદિર
 શ્રી કેરાનું શિવમંદિર