ધરતી એ માતા છે. એ માતા આપણને આશરો આપે છે, આપણને શકિત અને જીવન બક્ષે છે. પ્રભુએ ધરતી માતાની છાતી પર અન્ન અને ઝાડપાન ઉગાડયાં છે જેના થકી જીવોને પોષણ મળે. - જરથુષ્ટ્ર
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Poems - કવિતા
   

Page 99 of 137

 
ઊંઘ આવે તો ઠીંક, નહીં આવે તો ઠીક.....
 

 

ઊંઘ આવે તો ઠીંક, નહીં આવે તો ઠીક,
 
આપણે તો રહેવાનું છેં આપણી નજીક.
 
સપનાં આવે સપનાં જાય
 
સપનાં અધવચ્ચે વિખરાય,
 
તોયે કાંઈ કશું નવ થાય
 
રાત તો એની મેળે જાય.
 
શરીર મારું ગુલામ નથી ને મન નથી માલિક,
 
ઊંઘ આવે તો ઠીંક, નહીં આવે તો ઠીક.
 
સ્મરણને મેં ચૂપ કર્યાં છે
 
વિચારનો નહીં વારો,
 
ચિત્તમાં મારા ચિનગારી
 
ને ભ્રમણાનો ભવ ખારો.
 
 
વ્હેતા જળને ખડક સાથે હોય નહીં લમણાઝીંક
 
ઊંઘ આવે તો ઠીક, નહીં આવે તો ઠીક.
 

 

Page 99 of 137

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 હરસિદ્ધમાતા
 ઉત્કંઠેશ્વર
 સંજાણ
 દત્ત-ઉપાસક રંગ અવધૂતનું અનોખું તીર્થસ્થાન
 પવિત્ર તીર્થસ્થળો
Daily Recipies - રોજની વાનગીઓ
 વેજીટેબલ ઢોકળા
 ગુલાબજાંબુ
 રાજસ્થાની દાળ- બાટી
 બુંદી ગુલાબજાબું (6 થી 8 વ્યકિત )
 નાનખટાઇ
Poems - કવિતા
 મને ગમતું.....
 તાર તારમાં અંતર હોય છે નિરંતર.....
 મેં એક નદીને જોઇ.....
 મને વ્હાલાં મીરાને કબીર.....
 યાદ કરવું છે ને ભૂલવું છે.....
Tavarikh - તવારીખ
 એપ્રિલ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 એપ્રિલ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
Gazals - ગઝલો
 તુજે બેવફાઈમાં છે વ્યથા, કોણ માનશે ?.....
 સાચે જ ખ્વાબ છે.....
 ‘ ખામોશ ’,મૌન બલોલી
 બાપુભાઇ ગઢવી
 જયેન્દ્રસિંહ જાડેજા ‘ફાની’
Stories - વાતૉઓ
 અભ્યાસું ઉંદર અને મીનીમાસી
 બેગમો અને જંગલી સ્ત્રી
 સાધુ અને મરઘીઃ-
 સાધુ અને શિયાળઃ-
 નસરૃદ્દીન ફરી નાડું પકડી બેઠા
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-1)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-101)