ધર્મ એટલે વિવિધરંગી ફાનસમાં રહેલો જયોતિ. દરેક જણ અમુક જ એક રંગમાંથી એ જયોતિને જુએ છે, પણ જયોતિ તો જે છે તે છે. - મોહંમદ નગીબ
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 183 of 412

 
‘નાઝ’ માંગરોળી
 

 

ચાર આંખો શું થઈ બસ એક બહાનું થઈ ગયું,
એટલું કારણ જીવનભરની વ્યથાનું થઈ ગયું.
 
લાખ કીધા યત્ન પણ બુદ્ધિનું કંઈ ચાલ્યું નહિ,
દિલ પ્રણય-આવેશમાં છેવટ દીવાનું થઈ ગયું.
 
વિરહી જન માટે ઘડી આ મોતથી કંઈ કમ નથી,
લો ફરી આજે ગગન તારા વિનાનું થઈ ગયું.
 
આપના લીધે હતા સી નાઝના ચાહક જગે,
આપ જ્યાં રૂઠ્યા જગત દુશ્મન સદાનું થઈ ગયું.
 
છે જો હમદર્દી તો બગડેલું સુધારી દો તમે,
એમ આપોમાં દિલાસા કે થવાનું થઈ ગયું.
 
વિરહી દિલની સાધના જ્યારે ફળીભૂત થઈ પ્રભુ,
ત્યારે મૃત્યુ તુજથી મળવાનું બહાનું થઈ ગયું.
 
તારલા રડતા ગયા ને ફૂલ સૌ હસતાં રહ્યાં,
જગ સભામાં આગમન જ્યારે ઉષાનું થઈ ગયું.
*

 

Page 183 of 412

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ત્રિનેત્રેશ્વર મહાદેવ
 ઘેલા સોમનાથ
 હાટકેશ્વર
 વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ
 શ્રી ગંગેશ્વર મહાદેવ
Tavarikh - તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 મે તવારીખ
 જુન તવારીખ
 જાન્યુઆરી તવારીખ
Stories - વાતૉઓ
 વાતોડિયો કાચબો
 ઘોડાને ઘોડો જ ઓળખી શકે.
 કરોળિયાની દુકાન
 ધરતી ઉપર પગ.
 સસાભાઇ સાંકળિયા
Poems - કવિતા
 વ્હેલી સવારે સૂરજ ઊગે.....
 મને જિંદગી જીવવાની ઉતાવળ નથી.....
 ને ઓસરતો જાય છે મારો વિષાદ.....
 સીમને સીમાડે તને જોયો મારા બંદા!.....
 વાત કૈં ખાનગી રહેવાની નથી.....
Daily Recipies - રોજની વાનગીઓ
 ગળી બુંદી (4 વ્યકિત)
 રસગુલ્લા(14 થી 15 નંગ)
 અનારસા (મહારાષ્ટ્રિયન વાનગી)
 ડ્રાય કોપરાપાક
 બ્રેડ ટીક્કી ચાટ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Gazals - ગઝલો
 બાલા શંકર કંથારિયા
 કપિલ ઠક્કર ‘મજનૂ’
 જાતુષ જોશી
 સાચે જ ખ્વાબ છે.....
 જગતની હવા મને.....