ધરતી એ માતા છે. એ માતા આપણને આશરો આપે છે, આપણને શકિત અને જીવન બક્ષે છે. પ્રભુએ ધરતી માતાની છાતી પર અન્ન અને ઝાડપાન ઉગાડયાં છે જેના થકી જીવોને પોષણ મળે. - જરથુષ્ટ્ર
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 203 of 412

 
વલી લાખાણી
 

 

એ શમા !  ના કર પતંગાના જીવનની છેડછાડ,
આગ કંઈ કરતી નથી કોદી પવનની છેડછાડ.
 
પુષ્પને ઓ ચૂંટનારા ! કંટકોનો ખ્યાલ કર,
કંઈક ઝખ્મી થઈ ગયા કરતાં સુમનની છેડછાડ.
 
ક્યાંક કહી દેશે થઈ વાચાળ મારી ઉર-કથા,
ઓ હ્રદય ! રેવા જ દેશે તું નયનની છેડછાડ.
 
પ્રજળી ઊઠશે દિલનો અગ્નિ, અશ્રુઓ ઊભરી જશે,
તું નયનથી કર નહિ મારા નયનની છેડછાડ.
 
આવતાં તેઓ હશે મળવા મને તો અબઘડી,
મોત ! બે પળ ધૈર્ય ધર, ના કર જીવનની છેડછાડ.
 
જિંદગી આખીય રગદોળાઈ ચાલી ધૂળમાં,
કબ્રની માટી ! હવે ના કર કહનની છેડછાડ.
 
કંઈકના તાજા થશે ઝખ્મો ફરી આજે વલી,
તું કરે કાં વેદના ભરપૂર કવનની છેડછાડ.
*

Page 203 of 412

 
Gazals - ગઝલો
 આહમદ મકરાણી
 પાયમાલી થાય છે.....
 અમારા નથી રહ્યા.....
 બગીચામાં વિહરવાની.....
 મારી આશા, મારી કોશીશ સૌ મળે છે ખાકમાં.....
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 જુન તવારીખ
 જુલાઇ તવારીખ
 જુન તવારીખ
Poems - કવિતા
 ગઈ કાલે શું હતું ? ને આવતી કાલે શું શું થશે ?.........
 મારે પૂરું કરીને જવું કામ મારુઃ હે રામ મારા.....
 મારા વાલમા.....
 હું તો તમને પ્રેમ કરું છું, કેટલી સરળ વાત.....
  માથા પર લ્હેરે છે સપનાનું મોરપિચ્છ.....
Stories - વાતૉઓ
 ઈંદ્રનો દરબાર
 હાથીનો રંગ
 બીરબલનો ગુરુ
 દેડકાંઓની વિનંતી
 " પછી ?" , ફર્ર્ર્ર્ ...
Daily Recipies - રોજની વાનગીઓ
 રસગુલ્લા(14 થી 15 નંગ)
 અનારસા (મહારાષ્ટ્રિયન વાનગી)
 તીખા સક્કરપારા
 ખસ્તા કચોરી
 મિની પિઝા
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શ્રી કેરાનું શિવમંદિર
 કચ્છના તીર્થ સ્થાનો
 કબીરવડ
 શ્રી માધવરાયનું મંદિર
 તળાજાનાં જૈન મંદિરો
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો