જુગાર કે સટ્ટામાં ધન ખોટી રીતે ખોવું એ ગુનો છે, ધન ખોટી રીતે ભેગુ કરવું એ એથીય મોટો ગુનો છે અને ધન ખોટી રીતે વેડફવું એ સૌથી મોટો ગુનો છે. - રસ્કિન
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 3 of 412

 
હિતેન આનંદપરા
 

 

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.
 
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.
 
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
 
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
 
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
 
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
 
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
 
*

Page 3 of 412

 
Stories - વાતૉઓ
 લાલચ
 શાહુડી અને સાપ
 સોનેરી કેરીઃ-
 મૂર્ખની દોસ્તી
 પરીઝાદા અને તેના બે ભાઈઓ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-44)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ભીલડીયાજી તીર્થ
 બોચાસણનું અક્ષર પુરુષોત્તમધામ
 કબીરવડ
 રાજસ્થાનનું શ્રી મહાવીરજી જૈન મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી
 મહાકાળી માતાજી
Daily Recipies - રોજની વાનગીઓ
 મિની પિઝા
 સાદી બાસૂદી (2 વ્યકિત)
 ખાંડવી
 ચીકુની બરફી
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
Tavarikh - તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 એપ્રિલ તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 નવેમ્બર તવારીખ
Poems - કવિતા
 સપનાં વિનાની આંખ વાંઝણી જી રે.....
 જે થવું હોય તે થાય !.....
 તાર તારમાં અંતર હોય છે નિરંતર.....
 હરિ!તારે હિંચકે હું ઝૂલતી રહું.....
 સંજુવાળા- જળઘાતા.....
Gazals - ગઝલો
 અમૃત ‘ઘાયલ’
 શ્યામસુઘા
 હરિકૃષ્ણ પાઠક
 ઉર્વીશ વસાવડા
 એ ખાલી છે અને એને હવે ખાલી જ રહેવા દે.....