એક બીજાનો ધિક્કાર કરવા માટે આપણી પાસે જોઇએ એટલો ધર્મ છે, પણ એક બીજા પ્રત્યે પ્રેમભાવ રાખવા માટે જોઇએ એટલો ધર્મ નથી. - જોનાથન સ્વિફટ
Monday, February 08, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
યુવાનની હત્યા નિપજાવનાર શખ્સોનો નિર્દોષ છુટકારો ~~~ જામનગરમાં અસરગ્રસ્તોને વળતર અંગે મહાપાલિકાની વિચિત્ર નીતિ ~~~ જામનગર : આરબલુસ ગામે મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી કરેલી આત્મહત્યા ~~~ વેલેન્ટાઈન ડે અને તમારા સંસ્મરણો ~~~ સ્વર્ડફિશ ઈરાની વિમાનનુ સફળ પરીક્ષણ ~~~ બીટી રીંગણ આતંકવાદીઓ જેવું : આરએસએસ ~~~ શિવસેના-મનસે વિરુધ્ધ પગલા લેશે સરકાર ~~~ અમેરિકામાં ઉર્જા સંયંત્રમાં વિસ્ફોટ, 50ના મોત ~~~ બીટી રીંગણના વ્યવસાયીકરણના વિરોધમાં રામદેવ ~~~ શહેરમાં કેન્દ્રીય યોજના હેઠળ ૯૫૧ કરોડનાં વિકાસ કામો થશે ~~~ શાહરૂખ સલમાન : મૈત્રીના માર્ગે ~~~ મહત્વાકાંક્ષી યુવતી છે દીપિકા ~~~ શાહરૂખે માફી માંગવાની કોઈ જરૂર નથી - સલમાન ખાન ~~~ મિડલસેક્સની નજર હવે યુવરાજ પર ~~~ દડા સાથે ચેડા તો બધી ટીમ કરે છે : ઈમરાન ~~~ મિયાંદાદે પીસીબી છોડવાની ધમકી આપી ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 67 of 412

 
મનોહર ત્રિવેદી
 

 

શિશિરના પગરવે લો સ્તબ્ધતાઓ ઝૂમવા લાગી,
ફૂલોને આવજો કહી રિક્તતાઓ ઝૂમવા લાગી.
 
પણે વગડામાં સૂકાં પર્ણની સીટી વગાડીને,
ચડી વૃક્ષોની ડાળો પર ખિંઝાઓ ઝૂમવા લાગી.
 
છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે,
સવારે ઘાસની આંખે દિશાઓ ઝૂમવા લાગી.
 
તિમિરની મ્હેંક લઇને સાંજ પણ આવી ઘરે મારે,
તમારી યાદથી ત્યારે વ્યથાઓ ઝૂમવા લાગી.
 
ત્વચા ઉપર ઊગેલા સ્પર્શને બેઠી વસંતો ત્યાં,
ટહુક્યું લોહી ને ધમની-શિરાઓ ઝૂમવા લાગી.

 

Page 67 of 412

 
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-35)
 અખાના છપ્પા (ભાગ-61)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-3)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Daily Recipies - રોજની વાનગીઓ
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
 બટેટાની ચાટ
 શાહી ઘૂઘરા
 નવરત્ન કોરમા
  સત્યનારાયણના પ્રસાદનો શીરો
Stories - વાતૉઓ
 કરચલો અને શિયાળ
 જેવા સાથે તેવા (2)
 કરોળિયાની દુકાન
 બીરબલની કસોટી
 ગુરુ બિલાડો
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 જુન તવારીખ
Poems - કવિતા
 મારુ સ્વમાન હું જ સાચવુ.....
 મારા વાલમા.....
 છાતીમાં ઘૂઘવે છે દરિયો ને દરિયોમાં તરતી લાશ.....
 મને વ્હાલાં મીરાને કબીર.....
 કાચના સમુદ્રમાં પથ્થરનું વ્હાણ છું.....
Gazals - ગઝલો
 ત્રિલોક મહેતા
 મારી આશા, મારી કોશીશ સૌ મળે છે ખાકમાં.....
 મૂળશંકર ત્રિવેદી ‘પૂજક’
 વિષ્ણુ પટેલ
 રાજેન્દ્ર શુક્લ
Historic Places - ઐતિહાસિક સ્થળો
 હરસિદ્ધમાતા
 શિરડીના સાંઈબાબાની સર્વજ્ઞતા અને લીલા
 વરદાયિની માં
 શ્રી ગંગેશ્વર મહાદેવ
 વૈષ્ણવતીર્થો - દ્વારકા