ધન પર તમારી હકૂમત નહિ ચલાવો તો ધન તમારા પર હકૂમત ચલાવશે. - હોવેસ
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 113 of 518

 
અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 

કોણે દીઠી કાલ ?
સમય ચલિત છે, ગતિશીલ છે
 
કોના બાપની દિવાળી ?
બીજાના પૈસે ઉજાણી
 
કોયલાની દલાલીમાં હાથ કાળા
દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે છે
 
ખમે તે જમે
સહન કરનારને લાભ મળે છે
 
ખરચી ખૂટી કે યારી તૂટે
પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે, સ્વાર્થ પૂરો થતાં સંબંધ તૂટે
 
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શુ જાણે ? 
કંઇ અનુભવ હોય નહિ તે અનુભવનો ડોળ કરે તે ખોટો
 
ખાટલે મોટી ખોડ પરથમ પાયો જ ના મળે
એક એવો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદગુણ નિરર્થક ગણાય
 
ખાટી છાશ ઉકરડે ઢોળાય
બિન ઉપયોગી ચીજ વસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી
 
ખાડો ખોદે તે પડે
બીજાનું બગાડનારનું પોતાનું જ બગડે છે, કરે તેવુ પામે
 
ખાતર ઉપર દીવેલ
નુકશાન પર થોડું વધારે નુકશાન થવું

Page 113 of 518

 
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થો
 ભવનાથ મહાદેવ
 ત્રંબકેશ્વર મહાદેવ
 ભોંયણી અને પાનસર
 શ્રી માધવરાયનું મંદિર
Poems - કવિતા
  સૂફી કવિ રૂમી.....
 હું થોભું છું ને ચાલું છું.....
 મારે ને તારો સંબધઃ માત્ર આજનો નથી.....
 મને ગમતું.....
 ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે.....
Tavarikh - તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 મે તવારીખ
Stories - વાતૉઓ
 ઘોડો ગધેડો બન્યો
  તમરું અને કીડી
 પંડિતની માતૃભાષા
 અરીસામાં ગેંડો
 ડોશી અને વાંદરી
Gazals - ગઝલો
 તુરાબ હમદમ
 વ્રજલાલ દવે
 નીતિન વડગામા
 વિનોદ જોશી
 સિતાર હોય છે એને ગ્રહણ નથી મળતું.....
Daily Recipies - રોજની વાનગીઓ
 મિની પિઝા
  સત્યનારાયણના પ્રસાદનો શીરો
 શીરો (૪ વ્યકિત)
 રવાના ઘૂઘરા
 વેજીટેબલ ઢોકળા