| નવમી ઑકટોમ્બર :- | આજે બે સરોદકાર નો જન્મદિવસ છે. અમજદ અલીખાન (1945--) અને ઝરાઈન સોહરબ દારૂવાલા (1946--) અને 1962માં યુગાન્ડાને આઝાદી મળી હતી. |
| દસમી ઑકટોમ્બર :- | આજે રેખાનો જન્મ દિવસ છે. (1954 -) ભારતીય અભિનેત્રી. |
| અગિયારમી ઑકટોમ્બર :- | આ દિવસે જયપ્રકાશ નારાયણ (1902-79) રાજકીય નેતા અને અમિતાભ બચ્ચન (1942-) ભારતીય અભિનેતા નો જન્મ થયો હતો. |
| બારમી ઑકટોમ્બર :- | આજે પૂર્વોકત ભારતીય ખેલાડીઓ વિજય મર્ચન્ટ (1911-1987) અને અશોક માનકંન્દ (1946--) નો જન્મ થયો હતો. |
| તેરમી ઑકટોમ્બર :- | આ દિવસે 1911માં અશોકકુમાર ફિલ્મ અભિનેતા એ કુમુદલાલ કુન્જીલાલ ગાંગુલી તરીકે જન્મ લીધો, અને 1987 માં તેમનો ભાઈ કિશોરકુમાર મૃત્યુ પામ્યા હતા. |
| ચૌદમી ઑકટોમ્બર :- | આજે બહાદુર શાહ- 1(1643 - 1712) મુગલ બાદશાહ નો જન્મ થયો હતો. |
| પંદરમી ઑકટોમ્બર :- | આજે એ.પી.જે અબ્દુલ કલમ (1931--) ભારતના-1 માં પ્રમુખ છે અને વિકટર બેનરજી (1946--) ફિલ્મ અભિનેતા નો જન્મ થયો હતો. |
| સોળમી ઑકટોમ્બર :- | આજે પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી હેમામાલિની (1948--)નો જન્મ દિવસ છે. |