જે ધનના ઢગલા વચ્ચે મરે છે તે બદનામ થાય છે. - એન્ડ્રયુ કાર્નેગી
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
 
 History - ઇતિહાસ >> Tavarikh - તવારીખ
   

Page 39 of 48

 
માર્ચ તવારીખ
 

 

નવમી માર્ચઃ-
 
આજના દિવસે ઝાકીર હુસેન (1951--) ભારતીય તબલા વાદક નો જન્મદિવસ છે.
 
દસમી માર્ચઃ-
 
આજે ઓસામા બીન લાદેન (1957--) આંતકવાદી નો જન્મદિવસ છે.
 
અગિયાર માર્ચઃ-
 
આજના દિવસે 2001 માં હરભજન સીંધ એ ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ મેચ હેટ્રિક લીઘી હતી અને પૌલેલા ગોપીચંદ બીજા ભારતીય હતા. જેમને ઈંગ્લેન્ડ ની ચેમ્પીયનશીપ જીતી હતી.
 
બારમી માર્ચઃ-
 
આજના દિવસે 1930 માં મહાત્મા ગાંઘી એ દાંડી માર્ચ શરૂ કરી હતી અને 1954 માં સાહીત્ય એકેડેમી શરૂ થઈ.
 
તેરમી માર્ચઃ-
 
1639 માં જહોન હાવર્ડ પરથી યુનિવર્સિટીને નામ આપવામાં આવ્યું.
ચૌદમી માર્ચઃ-
 
આજે ભારતીય અભિનેતા (1965--) આમિરખાનનો જન્મદિવસ છે.
પંદરમી માર્ચઃ-
 
આજના દિવસે 1975 માં ભારત એ પાકિસ્તાન ને હોકી મેચમાં હરાવી હતી.
સોળમી માર્ચઃ-
 
 
1527 માં આજના દિવસે મુગલ બાદશાહ બાબુર એ મેવાડના રાણા સાંધાના રજપુતો ને હરાવી દીધા હતા.

 

Page 39 of 48

 
Tavarikh - તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 માર્ચ તવારીખ
 ડિસેમ્બર તવારીખ
Poems - કવિતા
 મારે પૂરું કરીને જવું કામ મારુઃ હે રામ મારા.....
 મન પોતાને જાણે તોય મન મનથી અણજાણ.....
 રોજ રોજ હું કરું પ્રાર્થના.....
  છલક છલક છલકાય અને એ ઝલક ઝલક ઝળહળિયો......
 દિલ ના એક ખુણામા જગા કરી ગયા તમે.....
Daily Recipies - રોજની વાનગીઓ
 ફાડા લાપસી (૬ વ્યકિત)
 કાજુની પૂરણપોળી (૩ થી ૪ વ્યકિત)
 રવાના ઘૂઘરા
 બ્રેડ ટીક્કી ચાટ
 ગળી બુંદી (4 વ્યકિત)
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-23)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Gazals - ગઝલો
 ‘દિલહર’ સંઘવી
 મારી કબર ક્યાં છે?.....
 અંધારી કરી લીધી.....
 રાજીવભટ્ટ દક્ષરાજ
 આર.એસ.દૂધરેજિયા
Historic Places - ઐતિહાસિક સ્થળો
 વીરપુરના જલારામ બાપા
 સાળંગપુરના કષ્ટભંજક હનુમાનજીનું મંદિર
 મણિનગરનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન
 મહાકાળી માતાજી
 તારંગા
Stories - વાતૉઓ
 કાંટાની અણી
 કાગડો અને શિયાળ
 લે રે હૈયાભફ
 વચનપાલક રાજા દિલીપ
 સિંહણ અને શિયાળનું બચ્ચું