ઇશ્ર્વરે કોઇને વધારે આપ્યું તો ભલે આપ્યું, તમે એની લાલચ કરો નહિ. - કુરાન
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 3 of 412

 
હિતેન આનંદપરા
 

 

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.
 
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.
 
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
 
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
 
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
 
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
 
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
 
*

Page 3 of 412

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ઘેલા સોમનાથ
 વરદાયિની માં
 તીર્થમાળા
 તારંગા
 શ્રી દામમોદરરાયજીનું મંદિર
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 નવેમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
Gazals - ગઝલો
 તમે આવો તો હું જાણું.....
 ચન્દ્રકાન્ત સુમન
 મનોજ ખંડેરિયા
 મકરંદ મુસળે
 મારા લિબાસમા.....
Poems - કવિતા
 મીરાં પાછળ પ્રભુ પડ્યા છેઃ માધવ પાછળ મીરાં.....
 સીમને સીમાડે તને જોયો મારા બંદા!.....
  છલક છલક છલકાય અને એ ઝલક ઝલક ઝળહળિયો......
 આમ જુઓ તો આપણી વચ્ચે કોઈ કરતાં કોઈ નથી.......
 મુગ્ધ મુગ્ધ છું,સૌંદર્યલુબ્ધ છું.....
Stories - વાતૉઓ
 વાર્યું ન વળે તે હાર્યું વળેઃ-
 માખી નો ધમંડ
 જેવો બાપ તેવી બેટી
 ચાંદીનો સિક્કોઃ-
 કાળમુખો કોણ ?
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-18)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-39)
Daily Recipies - રોજની વાનગીઓ
 બ્રેડ ટીક્કી ચાટ
 ભરેલાં કારેલાં
 રાજસ્થાની દાળ- બાટી
 બાલુશાહી
 જામનગરી સાટા