જે શાન્તિ સ્થાપે છે તે ધન્ય છે, તે પ્રભુનું સંતાન કહેવાશે. - ઇસુ ખ્રિસ્ત
Saturday, July 31, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 316 of 412

 
વહેંચણી કરશું અમે.....
 

 

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
 
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.
 
પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.
 
આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.
 
આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.
 
તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
 
શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.
 
કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.
 
એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.
 
છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.
 
ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.

Page 316 of 412

 
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-102)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Stories - વાતૉઓ
 ખુદાદાદની પિતૃભકિત
 બહુરૂપીની પરિક્ષા
 ચતુર ચામાચીડિયું
 વાર્તાનો જાદુ
 સુગરીની શિખામણ
Gazals - ગઝલો
 પુરુરાજ જોષી
 બરકત વીરાણી ‘બેફામ’
 શકીલ કાદરી
 હિતેન આનંદપરા
 દટાયા લાગે છે.....
Poems - કવિતા
  અહંકાર બહુ આડો આવે.....
 ચિંતનનો દીવો કરો......
 કાગળ.....
 આપણે અહીંથી ચાલ્યા જશું.....
 સૉનેટનું શિલ્પ છે, ગીતની છે ગુલછડી.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ગઢડાનું મંદિર
 ચાણોદ-કરનાળી
 ઉદવાડ
 કચ્છના તીર્થ સ્થાનો
 માતાનો મઢ
Daily Recipies - રોજની વાનગીઓ
 જામનગરી સાટા
 કંસાર ( 2 વ્યકિત)
 રાજસ્થાની દાળ- બાટી
 શીખંડ (3 વ્યકિત)
 ફૂલવડી
Tavarikh - તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 ડિસેમ્બર તવારીખ