સંપ્રદાયોનાં જાળાં ઝાંખરાં એવાં ઘીચ ઊગે છે કે એની પાછળ ઇશ્ર્વર ઢંકાઇ જાય છે. – Lizette W. Reese
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
 
 History - ઇતિહાસ >> Tavarikh - તવારીખ
   

Page 43 of 48

 
ફેબ્રુઆરી તવારીખ
 

નવમી ફેબ્રુઆરીઃ-
 
1986માં પહેલી વખત બેટસમેન મોહિન્દર અમરનાથ ને બોલ આંતરરાષ્ટ્રીય વન-ડે માં આપ્યો હતો.
 
દસમી ફેબ્રુઆરીઃ-
 
1931 માં દિલ્હી ભારતની રાજધાની તરીકે પ્રતિષ્ઠીત થઈ.
 
અગિયારમી ફેબ્રુઆરીઃ-
 
આજે જમનાલાલ બજાજ (1889-1942) મહાત્મા ગાંધી ના સાથી,ફખરૂદ્દીન અલી મહમદ (1905-77 ),રોમેશચંદ્ર મજમૂદાર(1888- 1980),અને કમાલ અમરોહી (1918-૯૩) અભિનેત્રી મીનાકુમારીના પતિ મૃત્યુ પામ્યા હતા.
 
બારમી ફેબ્રુઆરીઃ-
 
 
આજના દિવસે 1948માં મહાત્મા ગાંધીની અસ્થીઓ વિસર્જન માટે અલ્હાબાદની ત્રીવેણી એ લઈ જવામાં આવી હતી. આજે સ્વામી દયાનંદ સરસ્વતી (1824-83)નો જન્મદિવસ છે.
 
તેરમી ફેબ્રુઆરીઃ-
 
આજે સરોજીની નાયડુ (1879-1949) ભારતી કવિ રાજકારણી નો જન્મદિવસ છે.
 
ચૌદમી ફેબ્રુઆરીઃ-
 
આજના દિવસે 20 માં મુંબઈનાં શેરબજાર 6150.69 પોઈન્ટ સુધી પહોંચ્યું હતું. અને બાબુર (1483-1530) મુગલ બાદશાહ નો જન્મદિવસ છે. આજનો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે પણ ઉજવાય છે.
 
પંદરમી ફેબ્રુઆરીઃ-
 
આજના દિવસે 1969 માં મીરઝા અસાદુલ્લાહ ખાન ગાલીબ (1797-1869) મૃત્યુ પામ્યા હતા.
 
સોળમી ફેબ્રુઆરીઃ-
 
આજના દિવસે ભારતીય જયોતીષ મેઘનાદ સહા મૃત્યુ પામ્યા હતા.
 

Page 43 of 48

 
Tavarikh - તવારીખ
 જુન તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-121)
 અખાના છપ્પા (ભાગ-82)
Daily Recipies - રોજની વાનગીઓ
 લાડવો
 તીખા સક્કરપારા
 પેંડા (10 નંગ)
 તલની ખીર
 બાલુશાહી
Stories - વાતૉઓ
 પોપટ અને કાગડો
 બહાદુર ઊર્મિલા
 સૂરજનો છડીદાર
 રતનસિંહનો ઘોડો
 જલદી બોલાવી લાવો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શ્રી ગંગેશ્વર મહાદેવ
 ઘેલા સોમનાથ
 ચાણોદ-કરનાળી
 ઉત્કંઠેશ્વર
 ત્રિનેત્રેશ્વર મહાદેવ
Poems - કવિતા
 સચવાઇ ગયો છે દિવસ મારો,ગૂંચવાઇ ગઇ છે રાત.....
 એક પીંછી.....
 સાવ સમીપે તારી છું.....
 શૂન્યનો વિસ્તાર છું.....
 મુગ્ધ મુગ્ધ છું,સૌંદર્યલુબ્ધ છું.....
Gazals - ગઝલો
 પથિક પરમાર
 ‘બદરી’ કાચવાળા
 ડો. બટુકરાય પંડ્યા
 મનસુખ લશ્કરી
 મુસાફિર પાલનપુરી