રાજકારણના મતભેદો કરતાં ધર્મના મતભેદો વધારે કજિયા પેદા કરે છે. - વેન્ડેલ ફિલિપ્સ
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 514 of 518

 
અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 

 

  • છક્કડ ખવરાવવી         Ø         છેતરવું, છેતરપીંડી કરવી તે
 
  • છક્કડ મારવી              Ø       ધોલ મારવી, નુકાશન કરાવવું, ભૂલ કરાવવી,
 
  • છડી નાખવું                 Ø         મારી મારીને ઢુંસ કાઢી નાખવી તે, ખૂબ માર મારવો
 
  • છડી પોકારવી              Ø         કોઈ પણ કામનો આરંભ કરવો તે
 
  • છણકા ખાવા               Ø         ગુસ્સાથી દ્યુત્કારી કાઢે અને તેને સહન કરવું તે
 
  • છત છાની ન રહે           Ø         વધારાનો પૈસો છૂટથી વાપરવામાં આવે ત્યારે આ
બોલાય.
  • જખ મારીને                 Ø          મિથ્યા મહેનત કરવી તે
 
  • જગ જીતવું                  Ø           સૌને રાજી રાખીને લોકોમાં માન મેળવવું તે
 
  • મૂળ કાઢી નાખવું          Ø      નુકશાન પહોંચાડી, બુરાઈ કરીને સમૂળગો નાશ કરવો તે,
 
  • જડબું ભાંગી નાખવું       Ø      કોઈને મરી જાય તેવો માર મારવો તે.

Page 514 of 518

 
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 એપ્રિલ તવારીખ
 માર્ચ તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-63)
 અખાના છપ્પા (ભાગ-18)
Gazals - ગઝલો
 કાગળ ને કલમ નીકળે.....
 જયન્ત પાઠક
 કઇ રીતે આવે નજરમાં મૂળ માયા આપની.....
 બાલુભાઇ પટેલ
 કપિલ ઠક્કર ‘મજનૂ’
Stories - વાતૉઓ
 દયાળુ સિદ્ધાર્થ
 કાગડા કેટલા ?
 દોઢ ડહાપણ
 બાંડા શિયાળ ની સલાહ
 ઊંટનો બોધપાઠ
Poems - કવિતા
 વ્હેલી સવારની.....
 આમ જુઓ તો આપણી વચ્ચે કોઈ કરતાં કોઈ નથી.......
 સચવાઇ ગયો છે દિવસ મારો,ગૂંચવાઇ ગઇ છે રાત.....
 મારે પૂરું કરીને જવું કામ મારુઃ હે રામ મારા.....
 મને ગમતું.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ
 ડાકોર
 ઘેલા સોમનાથ
 હઠિસિંહના દેરા
 ગોપનાથ મહાદેવ
Daily Recipies - રોજની વાનગીઓ
 ફ્રૂટસલાડ (4 વ્યકિત)
 સેવનું બિરંજ ( ૩ વ્યકિત )
 સુખડી ( 3 થી 4 વ્યકિત )
 સાદો મઠો (3 થી 4 વ્યકિત)
 ચીકુની બરફી