વૈરથી વૈર શમતું નથી, ઉલટું વધે છે, કેવળ અવૈર (પ્રેમ) થી જ વૈર શમે છે. આ જ સનાતન ધર્મ છે. - બુધ્ધ
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Cookery - રસોઇ >> Daily Recipies - રોજની વાનગીઓ
   

Page 58 of 60

 
જામનગરી સાટા
 

સામગ્રી :-

400 ગ્રામ મેંદો, 100 ગ્રામ રવો, 100 ગ્રામ ઘી (મોણ માટે), અડધી ચમચી એલચી પાઉડર, 500 ગ્રામ ખાંડ, 1 ચમચો ચોખાનો લોટ, તળવા માટે ડાલ્ડા, ચપટી સોડા, લીંબુનો રસ, ગુલાબની પાંદડી.
 
રીત :-
 
મેંદામાં રવો ભેગો કરી, તેમાં 100 ગ્રામ ઘીનું મોણ, ચપટી સોડા અને એલચીનો ભૂકો નાખી, સાધારણ ગરમ પાણીથી કઠણ કણક બાંધવી. અડધો કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી થોડું ઘી અને ચોખાનો લોટ ફીણી સાટો બનાવી, કણકને લગાડી, કેળવવી. તેમાંથી નાના નાના લૂઆ પાડી, વરચે અંગૂઠાથી દાબી, ખાડો કરી, ડાલ્ડામાં તળી લેવા.ખાંડમાં પાણી નાખી ઉકાળવું. તેમાં લીંબુનો રસ નાખી, મેલ તરી આવે તે કાઢી લેવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી થોડીવાર ઘૂંટવી. પછી તેમાં ઠંડા પડેલા સાટા બોળી, થાળીમાં બે સળીઓ આડી ગોઠવી, તેના ઉપર સાટા ગોઠવવા, જેથી ચોંટે નહી. તેના ઉપર ગુલાબની પાંદડી છાંટવી.

 

Page 58 of 60

 
Poems - કવિતા
 પાનખરની ઠંડી એવી હતી.....
 જ્ઞાનનો બોજો બાજુએ મૂકો.....
 નાનો હતો ત્યારે.....
  ન પૂછવું.....
 જોઈએ.....
Stories - વાતૉઓ
 હાથીનો રંગ
 હીરા કોની પાસે ?
 અલીબાબા અને ચાલીસ ચોર
 ખરા અને ખોટા વચેનું અંતર
 હાથી કેવો હોય ?
Gazals - ગઝલો
 ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલ બુલ’
 કરસનદાસ માણેક
 મારી કબર ક્યાં છે?.....
 આબાદ કર.....
 ધીરેન્દ્ર મહેતા
Tavarikh - તવારીખ
 જુલાઇ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 મે તવારીખ
 નવેમ્બર તવારીખ
 એપ્રિલ તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-92)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-74)
Daily Recipies - રોજની વાનગીઓ
 બટાકાની પૂરણ પોળી (3 થી4 વ્યકિત)
 ચીકુની બરફી
 સાદી બાસૂદી (2 વ્યકિત)
 શિંગોડાની પુરી
 પેંડા (10 નંગ)
Historic Places - ઐતિહાસિક સ્થળો
 બહુચરાજી
 ગઢડાનું મંદિર
 ચાણોદ-કરનાળી
 ત્રિનેત્રેશ્વર મહાદેવ
 તળાજાનાં જૈન મંદિરો