વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે ! મને તો ધરતીની પ્રીત રે ! - નિરંજન ભગત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 67 of 235

 
ખાઉધરું કોણ ?
 

       અકબરને ખાવાનો ભારે શોખ. તેથી મહેલના બગીચામાં વારંવાર મિજબાનીઓ ગોઠવાય. એમાં અકબર દરબારીઓ સાથે બેસીને જાતજાતની વાનગીઓ ખાય ને મજા કરે. તેમાં પણ બીરબલ જોડે હોય એટલે પૂંછવું જ શું ?

      એકવાર એવી જ એક મિજબાની હતી.બીરબલ અકબરની પાસે જ બેઠેલો. જમવાનું પૂરું થયું પછી ખજૂરની કટોરીઓ આવી. અકબર અને બીરબલ ખજૂર ખાય ને ઠળિયા ખુરશીની નીચે નાખે.
 
      થોડીવારમાં તો બંને જણાની ખુરશીઓ નીચે ઠળિયાની નાની નાની ઢગલીઓ થઈ ગઈ. ઢગલીઓ જોઈને અકબરને થયું, '' આજે હું બીરબલની બરોબર ગમ્મત કરું . ''તેમણે તો પોતાની ખુરશી નીચેના ઠળિયા પગથી ખસેડીને બીરબલની ખુરશી નીચે સરકાવી દીધા. બીરબબલને એની ખબર પડી નહીં.
 
      એકા એક અકબર ઊભો થયો. પછી બધા દરબારીઓ સાંભળે તેમ મોટેથી બોલ્યો, ''અરે બીરબલ! તું કેટલીં બધી ખજૂર ખાઈ ગયો ? તું આટલો બધો ખાઉધરો છે એની તો મને ખબર જ નહોતી. ''
 
      બધા બીરબલની ખુરશી નીચે ઠળિયાનો ઢગલો જોવા લાગ્યા.બીરબલ અકબરની ચાલાકી જાણી ગયો. એ ભારે ચતુર હતો. એની ગમ્મત થાય ને એ ચૂપ કેમ રહે ? એણે તરત અકબરને કહ્યું, ''આપની વાત સાચી છે જહાંપનાહ! હું ખાઉધરો ખરો. મેં ધણા ખાધાં એય સાચું. પણ આપ બધાં ખજૂર ઠળિયા સાથે કેવી રીતે ખાઈ ગયા, એની મને ભારે નવાઈ લાગે છે! '' પછી એણે દરબારીઓને અકબરની ખુરશી નીચે જોવાનું કહ્યું.દરબારીઓએ ત્યાં જોયું તો એકેય ઠળિયો ન મળે. ચારેબાજુ હસાહસ થઈ ગઈ. અકબર બીરબલની મશ્કરી કરવા ગયો પણ મશ્કરી એની જ થઈ ગઈ.
 
      અકબર શરમાઈ ગયો. પણ બીરબલ તો એનો માનીતો. એટલે બીરબલને શાબાશી આપી અને સૌએ મિજાબાની મોજ માણી.
 

Page 67 of 235

 
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Stories - વાતૉઓ
 છતી આંખે આંધળા
 એક દિવસનો સુલતાન
 કાગડો અને શિયાળ
 સોનેરી કેરીઃ-
 સફેદ કાગડો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ઘેલા સોમનાથ
 સૂર્ય મંદિર - મોઢેરા
 ભીલડીયાજી તીર્થ
 શ્રી માધવરાયનું મંદિર
 શ્રી મહુડી તીર્થ
Gazals - ગઝલો
 અશોકપુરી ગોસ્વામી
 પ્રણય જામનગરી
 મળો છો તરત મને.....
 બધાના રૂપમાં.....
 નાઝિર દેખૈયા
Tavarikh - તવારીખ
 જુલાઇ તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 જુલાઇ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 ઓગષ્ટ તવારીખ
Daily Recipies - રોજની વાનગીઓ
 બટેટાની ચાટ
 બ્રેડ ટીક્કી ચાટ
 નાળિયેરના વડા
 મોહનથાળ (6 થી 7 વ્યકિત)
 ગળી બુંદી (4 વ્યકિત)
Poems - કવિતા
 રે મનવા ! ચિંતા શાને કરે ?.....
 ગઈ કાલે શું હતું ? ને આવતી કાલે શું શું થશે ?.........
 મહિમા.....
 જ્ઞાનનો બોજો બાજુએ મૂકો.....
 ચિંતા નહીં કે ચિંતન નહીં પણ જવું ચિંતનની પાર.....