મને મારો હિંદુ ધર્મ જેવો વહાલો છે તેવા જ બધા ધર્મો વહાલા છે. - ગાંધીજી
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 70 of 412

 
મનસુખવન ગોસ્વામી
 

 

જેમને જોતાં કદી પણ ના ધરાયું મન,
એમનું કાં થઇ ગયું પળમાં પરાયું મન ?
 
આળસુના પીર પડ્યા જ નહિ આ પગ,
કૈંક વેળા ત્યાં જવા નહિતર કરાયું મન !
 
જંગમાં છો આપણો જેવો થયો હોય જય !
જગમાં આ આપણું એવું મરાયું મન !
 
આમ સમજાવ્યુ ને પછી તેમ સમજાવ્યુ,
ક્યાંય માળું જોતર્યે ના જોતરાયું મન !
 
આંસુઓ તો તોય છલકેલા જરા મોડા,
એ પહેલાં ક્યાંય વ્હેલુ ઊભરાયું મન !
 

Page 70 of 412

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 સાળંગપુરના કષ્ટભંજક હનુમાનજીનું મંદિર
 વરદાયિની માં
 મહાકાળી માતાજી
 આમથેર માતા મંદિર
 મણિનગરનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન
Stories - વાતૉઓ
 બાંડા શિયાળ ની સલાહ
 સંપ ત્યાં જંપ
 મફતનું ખાવું અને મંદિરમાં સૂવું
 ગપ્પીને ઘેર ગપ્પી આવ્યો
 બોલકો પોપટ અને મૂંગી બિલાડી
Gazals - ગઝલો
 મહેશ જોશી
 આશિત હૈદરાબાદી
 ઓજસ પાલનપુરી
 મારે સંસાર તણો સાર બની જાવું છે.....
 નાતો નિભાવો છો તમે.....
Tavarikh - તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જુન તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 જાન્યુઆરી તવારીખ
Daily Recipies - રોજની વાનગીઓ
 કાજુની પૂરણપોળી (૩ થી ૪ વ્યકિત)
 મિની પિઝા
 મગની દાળનો શીરો (4 થી 6 વ્યકિત)
 સાદો મઠો (3 થી 4 વ્યકિત)
 તલની ખીર
Poems - કવિતા
 દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને.....
 યાદ કરવું છે ને ભૂલવું છે.....
 જિદગીં.....
 સાવ સમીપે તારી છું.....
 નાનો હતો ત્યારે.....
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-82)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો