જે દયાળુ છે તે ધન્ય છે, તે દયા પામશે. - ઇસુ ખ્રિસ્ત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 87 of 518

 
અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 

ડુંગળીમાં એલચીનો સ્વાદ આવે નહિ
સ્વભાવગત  દુર્ગુણ નિવારી શકાતા નથી
 
ડૂબતો માણસ ફીણને વળગે, ડૂબતો માણસ તરણું પકડે
પડતો માણસ ગમે તેનો સહારો લે
 
 
ડોસી મૂઆની બીક નથી, જેમ પૈધ્યાનો ભો છે
એક વાર નુકશાન થાય ભલે પણ તેને બદલે અનિષ્ટ કાયમી બની જાય તે યોગ્ય નથી
 
ડોળે દીઠું બને નહિ ને સાથે રહેવું ગમે નહિ
આંખો વઢવી, દીઠે અણગમો ઉત્પન્ન થવો
 
ઢબ્બુની ડોશી ને ટકાનું મૂંડામણ
વસ્તુની મૂળ કિંમત કરતાં તેની પાછળ બીજું ખર્ચ વધી જવું તે
 
ઢમ ઢોલ માંહે પોલ
બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે
 
ઢેફું ભાંગીને ધૂળ કરવી
અયોગ્ય પ્રયત્નોનું પરિણામ સારું આવતું નથી
 
ઢેલના પગ બે દિવસ રાતા
અલ્પજીવી પણ અલ્પતાનું સૂચક
 
તકદીર આગળ તદબીર ચાલે નહી
પ્રારબ્ધ સામે કોઇ યુક્તિ સફળ થતી નથી
 
તકનાં વાજાં તકે જ વાગે
દરેક ચીજને તેનાં યોગ્ય સમય અને સ્થળ હોય છે

Page 87 of 518

 
Tavarikh - તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 જુન તવારીખ
 માર્ચ તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 મે તવારીખ
Gazals - ગઝલો
 ‘ યુસુફ ’ બુકવાલા
 હરિશ્ર્ચંદ્ર જોશી
 અશ્રુ સારે છે.....
 પુરુરાજ જોષી
 શૈલ પાલનપુરી
Stories - વાતૉઓ
 ચતુર બીરબલ
 મુખી પહેલવાનની સવારી
 અરીસાની કમાલ
 લોભે લખણ જાયઃ-
 ગયેલી આબરૃ પાછી આવતી નથી
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-93)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ભોંયણી અને પાનસર
 મહાકાળી માતાજી
 તારંગા
 દત્ત-ઉપાસક રંગ અવધૂતનું અનોખું તીર્થસ્થાન
 બહુચરાજી
Daily Recipies - રોજની વાનગીઓ
 ખજૂર - કોકોનટ બોલ્સ
 ફૂલવડી
 કાલાજામ (20 નંગ)
 સાદા ઢોંસા
 વેજીટેબલ ઢોકળા
Poems - કવિતા
 જિદગીં.....
  ખુલ્લી કિતાબ જેવી સૃષ્ટિઃ દષ્ટિ આપણી અંધ......
 મારું એક ઝાડ.....
 વ્હેલી સવારે સૂરજ ઊગે.....
 મારા વાલમા.....