ધર્મ એટલે વિવિધરંગી ફાનસમાં રહેલો જયોતિ. દરેક જણ અમુક જ એક રંગમાંથી એ જયોતિને જુએ છે, પણ જયોતિ તો જે છે તે છે. - મોહંમદ નગીબ
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Cookery - રસોઇ >> Daily Recipies - રોજની વાનગીઓ
   

Page 6 of 60

 
સેવનું બિરંજ ( ૩ વ્યકિત )
 

સામગ્રીઃ-

        ૪ ખાજલી ઘઉંની સેવ (200 ગ્રામ )
       4 થી 5 ટેબલ સ્પૂન ઘી
       1/2 કપ દૂધ            
       1 થી 11/2 કપ ખાંડ
       ઇલાયચીનો ભૂકો                
       બદામની કાતરી
 
રીતઃ-
 
       સેવને ઘી મૂકીને સાંતળવી. એમાં પ્રમાણસર ઉકળતું પાણી નાખી સેવને ચઢવવી.
       સેવ ચઢી જાય એટલે એમાં 1/2 કપ દૂધ નાંખવું. પછી ખાંડ નાખવી.
       ખાંડનું પાણી બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડે એટલે બિરંજ થાળીમાં પાથરી તેના પર ઇલાયચીનો ભૂકો અને બદામની કાતરી ભભરાવવી.
 
નોંધઃ- (૧   ) જો બિરંજમાં ઘી વધારે પડયું હોય તો થાળી એક બાજુથી ઢળતી રાખવી.
        (૨) બિરંજમાં સૂકી દ્રાક્ષ પણ નાખી શકાય. સેવ ડૂબે તેનાથી થોડું  ઓછું પાણી    નાખવું.

 

Page 6 of 60

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 અધ્ધરદેવી
 તળાજાનાં જૈન મંદિરો
 શ્રી વેણીનાથ મહાદેવ
 સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થો
 વીરપુરના જલારામ બાપા
Tavarikh - તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 એપ્રિલ તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
Daily Recipies - રોજની વાનગીઓ
 ખસ્તા કચોરી
 નાનખટાઇ
 ખાંડવી
 કંસાર ( 2 વ્યકિત)
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-62)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-45)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Poems - કવિતા
 ચાલો મળીએ.....
 હું તો તમને પ્રેમ કરું છું, કેટલી સરળ વાત.....
 સુખને દુઃખના વાઇપર ફરતા.....
 મારું એક ઝાડ.....
 કાચના સમુદ્રમાં પથ્થરનું વ્હાણ છું.....
Stories - વાતૉઓ
 વાંદરાએ ચાંદાને ડૂબતો બચાવ્યો
 ચિત્રકામનું ભરતકામ
 ચતુર કાગડો
 બોલતી ગુફા
 એક સામાન્ય પ્રશ્ન
Gazals - ગઝલો
  સતીશ નકાબ
 રાજીવભટ્ટ દક્ષરાજ
 આતિશ પાલનપુરી
 સ્મિત દેતાં જાઓ તો સારું.....
 જયેન્દ્રસિંહ જાડેજા ‘ફાની’