ધર્મ એટલે વિવિધરંગી ફાનસમાં રહેલો જયોતિ. દરેક જણ અમુક જ એક રંગમાંથી એ જયોતિને જુએ છે, પણ જયોતિ તો જે છે તે છે. - મોહંમદ નગીબ
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Poems - કવિતા
   

Page 122 of 137

 
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી.....
 

 

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
 
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
 
જીતનો જલસો માણવાની ઉતાવળ ન કર
 
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
 
તારી ઊંચાઈનું નાહક અભિમાન ન કર
 
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
 
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
 
કે માળાને પીંખાઈ જતાં વાર નથી લાગતી
 
માણી લે હર એક પળ તું આજે
 
આંખોને મિંચાઈ જતાં વાર નથી લાગતી

Page 122 of 137

 
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શ્રી ખારેશ્વર મહાદેવ
 કચ્છના તીર્થ સ્થાનો
 શિરડીના સાંઈબાબાની સર્વજ્ઞતા અને લીલા
 ભોંયણી અને પાનસર
 દત્ત-ઉપાસક રંગ અવધૂતનું અનોખું તીર્થસ્થાન
Stories - વાતૉઓ
 આભાર વરુજી
 હક્ક ફરજઃ-
 હોરો ને હોરી
 હાથીનો રંગ
 ગુલામનું ચપટી જુઠ
Tavarikh - તવારીખ
 મે તવારીખ
 માર્ચ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
Daily Recipies - રોજની વાનગીઓ
 શિંગોડાની પુરી
 ઘઉંની સેવ ( ૩ વ્યકિત )
 તીખી સેવ
 મઝેદાર પીઝા
 સાદા ઢોંસા
Poems - કવિતા
 કારણ નથી હોતું.....
 મારુ સ્વમાન હું જ સાચવુ.....
 કાળને નથી કોઈની પરવા.....
 મળશે ત્યારે.....
 નહીં કોઈ ખેંચતાણ.....
Gazals - ગઝલો
 મનોહર ત્રિવેદી
 અદમ ટંકારવી
  એ રીતથી છવાઈ ગયા છો ખયાલમાં.....
 પાયમાલી થાય છે.....
 ‘ યુસુફ ’ બુકવાલા