જે શાન્તિ સ્થાપે છે તે ધન્ય છે, તે પ્રભુનું સંતાન કહેવાશે. - ઇસુ ખ્રિસ્ત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Poems - કવિતા
   

Page 37 of 137

 
મારા પગમાં ઊંડો કાંટો.....
 

મારા પગમાં ઊંડો કાંટોઃ

                  આ કાંટાને કેમ કાઢું?    
 
સૂરજઃ લોહીનો છાંટોઃ
 
                  આ કાંટાને કેમ કાઢું?
 
વિધાતાનો રસ્તો કેવો વાંકો?
 
                               આ કાંટાને કેમ કાઢું?
 
નિર્દય આકાશને કેમ ઢાંકો?
 
                              આ કાંટાને કેમ કાઢું?
 
મારા મનમાં થાય ઉચાટોઃ
 
                 આ કાંટાને કેમ કાઢું?
 
કેવો સૂમસામ સન્નાટોઃ
 
                આ કાંટાને કેમ કાઢું?
 
દરિયો સુક્કો,ભાંગ્યો કાંઠોઃ
 
                આ કાંટાને કેમ કાઢું?
 
મારા ભવનો ફોગટ રે આંટોઃ
 
                          આ કાંટાને કેમ કાઢું?
 
 

 

Page 37 of 137

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ઘેલા સોમનાથ
 ચાણોદ-કરનાળી
 શામળાજી
 માતૃગયા તિર્થસ્થાન - સિધ્ધપુર
 શ્રી કર્ણ મુક્તેશ્વર મહાદેવ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Poems - કવિતા
 જળ ચંદ્રને ઝીલે તોયે ઝાલતું નથી - ઝાલતું નથી.....
 સંબધને તૂટતાં વાર નથી લાગતી.....
 જેની અનુભૂતિ વ્યાપેલી છે, મારા રોમરોમમાં…
  છલક છલક છલકાય અને એ ઝલક ઝલક ઝળહળિયો......
 હે ભુવન ભુવનના સ્વામી.....
Gazals - ગઝલો
 આપમાન છે.....
 બાપુભાઇ ગઢવી
 ‘ખલિશ’ બડોદવી
 બાલા શંકર કંથારિયા
 જિંદગી વધારે છે.....
Daily Recipies - રોજની વાનગીઓ
 શીખંડ (3 વ્યકિત)
 જામનગરી સાટા
 ભરેલાં કારેલાં
 ઘઉંની સેવ ( ૩ વ્યકિત )
 મગસ (6 વ્યકિત)
Stories - વાતૉઓ
 ઘોડો ગધેડો બન્યો
 ચાંદીનો સિક્કોઃ-
 બીમાર કૂકડી
 ફરરર કરતું એક પંખી ઊડી ગયું
 સૂરજનો છડીદાર
Tavarikh - તવારીખ
 જુલાઇ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 નવેમ્બર તવારીખ
 નવેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ