ધરતી માતા છે, જળ પિતા છે અને હવા ગુરૂ છે. ભગવાને ધર્માચરણ માટે ધરતીની સ્થાપના કરી છે. - નાનક
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Poems - કવિતા
   

Page 40 of 137

 
માણસ પાસે સપનું છેઃ એ નાની અમથી વાત નથી.....
 

માણસ પાસે સપનું છેઃ એ નાની અમથી વાત નથી,

પોતા પૂરતું ખપનું છેઃ એ નાની અમથી વાત નથી. 
 
         સપનાં સાથે જિંદગી ભીનીઃ
 
                           ધરતી લીલીછમ,
 
         કોઇ અજાણી સોડમથી અહીં
 
                            મ્હેકે છે મોસમ.
 
સપનું છાનુંછપનું છેઃ એ નાની અમથી વાત નથી,
 
માણસ પાસે સપનું છેઃ એ નાની અમથી વાત નથી,
 
         સસલાં જેવા દિવસ દોડે
 
                            હરણાં જેવી રાત,
 
         સપનાને સાચા કરવાનો
 
                            મીઠો છે ઉત્પાત.
 
જીવનભરના તપનું છેઃ એ નાની અમથી વાત નથી,
 
માણસ પાસે સપનું છેઃ એ નાની અમથી વાત નથી.
 
 
 
 

Page 40 of 137

 
Poems - કવિતા
 તથાસ્તુ,તથાસ્તુ.....
 બાળક જન્મે ત્યારે સૂતકઃ માણસ મરે ત્યારે સૂતક.....
 દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને.....
 હું તો દરિયાની માછલી થાઉઃ પણ દરિયાનુ મોજું નહીં.....
 તાર તારમાં અંતર હોય છે નિરંતર.....
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Stories - વાતૉઓ
 બહુરૂપીની પરિક્ષા
 દલો તરવાડી
 કરચલો અને શિયાળ
 બુદ્ધિશાળી કોણ ?
 તરસ્યા પંખી
Historic Places - ઐતિહાસિક સ્થળો
 અધ્ધરદેવી
 શ્રી ગંગેશ્વર મહાદેવ
 અંબાજી
 આમથેર માતા મંદિર
 ઘેલા સોમનાથ
Gazals - ગઝલો
 ઓટલાના રૂપમાં.....
 મુકુલ ચોક્સી
 હનીફ સાહિલ
 સાચે જ ખ્વાબ છે.....
 સૈયદ ‘રાઝ’
Tavarikh - તવારીખ
 મે તવારીખ
 માર્ચ તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 મે તવારીખ
 જાન્યુઆરી તવારીખ
Daily Recipies - રોજની વાનગીઓ
 ફ્રૂટસલાડ (4 વ્યકિત)
 નવરત્ન કોરમા
 ખજૂર - કોકોનટ બોલ્સ
 મઝેદાર પીઝા
  ક્રીમ સલાડ (5 વ્યકિત)