કોઇના ધન સામે ગીધ - નજરે જોવું નહિ. - ઇશાવાસ્ય ઉપનિષદ
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Poems - કવિતા
   

Page 75 of 137

 
તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું.....
 

 તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું,

ધરતી પર હું રહું છતાંયે અંતે અનંત આકાશે છું.
 
શું તો મારી સાથે જીવું
 
સૌની સાથે નાતો,
 
શબ્દોને હું લયમાં ઘૂંટી
 
ગીત નિરાંતે ગાતો.
 
કયાંક ગીતમાં, કોઈક પ્રીતમાં, લય- છંદના હું પ્રાસે છું,
 
તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું.
 
પંથ પરથી હું પગલાં વીણું જાણે વીણું ટ્હૌકા,
 
કયાં ને કયાં હું પહોંચી જાઉં
 
લઈને ફૂલની નૌકા.
 
મોરપીંછાની આંખો મારી  ત્રિભુવનના સહવાસે છું,
 
તનથી ભલેને દૂર છતાંયે મનથી તો હું પાસે છું.
 

 

Page 75 of 137

 
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Tavarikh - તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 મે તવારીખ
 ડિસેમ્બર તવારીખ
Stories - વાતૉઓ
 સાઠ દિવસનો મહિનો
 નસીબની દેવી
 સૌથી ચતુર કોણ ?
 દાવ ઉંધો પડયો
 બાદશાહનું સ્વપન
Daily Recipies - રોજની વાનગીઓ
 મગની દાળનો શીરો (4 થી 6 વ્યકિત)
 ખાંડવી
 અનારસા (મહારાષ્ટ્રિયન વાનગી)
 કાલાજામ (20 નંગ)
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
Gazals - ગઝલો
 મણિલાલ હ.પટેલ
 રૂપને પ્રેમ એ બન્નેનું વસન એક જ છે.....
 ‘રોશન’ ગુજરાતી
 જટિલ
 કસ્તૂરી હતી મારી.....
Poems - કવિતા
 માણસ પાસે સપનું છેઃ એ નાની અમથી વાત નથી.....
 મન પોતાને જાણે તોય મન મનથી અણજાણ.....
 ચહેરાના ગમમાં ભમવુ છે જરા .....
 તમે કહો તે કરશું .....
 ચલો,અહીંથી કયાંક કયાંક તો ચલો.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 સાળંગપુરના કષ્ટભંજક હનુમાનજીનું મંદિર
 વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ
 વૈષ્ણવતીર્થો - દ્વારકા
 તીર્થમાળા
 શ્રી કર્ણ મુક્તેશ્વર મહાદેવ