ધન એ રાજકારણ માટે માનું ધાવણ છે. – jesse unruh
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Poems - કવિતા
   

Page 85 of 137

 
ચલો,અહીંથી કયાંક કયાંક તો ચલો.....
 

 

ચલો, અહીંથી કયાંક કયાંક તો ચલો.
કોઈ નિરાળો મારગ  અનોખાં સ્થળો !
ચીલાને ચીતરીએ
ને લઈએ કોઈક વળાંક,
નહીં ગણિત કે નહીં ગણતરી
નહીં હિસાબી આંક.
કયાંક કોઈનો વાંક કશો  આપણું એકાન્ત મળો,
ચલો , અહીંથી કયાંક  કયાંક તો ચલો.
કંટાળો ને થાક
બધું ખંખેરી નાખો.
ઉજાગરોને જાગરણ વચ્ચે
જાગી ઊઠે આંખો.
પાંખો પ્હેરી ઊડીએ  આપણને સંગ આપણો ભલો,
ચલો, અહીંથી કયાંક  કયાંક તો ચલો.
 

Page 85 of 137

 
Gazals - ગઝલો
 એ ખાલી છે અને એને હવે ખાલી જ રહેવા દે.....
  જ્યારે કલા, કલા નહી જીવન બની જાશે.....
 તમારુ મુખ નિહાળી એમ વિહવલ થઇ ગયો તારો.....
 હર્ષદ ત્રિવેદી
 સુરેન ઠાકર ‘ મેહુલ ’
Stories - વાતૉઓ
 ઢેકું અને પાંદડું
 બે સમજુ બકરી
 નબળો મિત્ર
 ફરરર કરતું એક પંખી ઊડી ગયું
 ચતુર બીરબલ
Tavarikh - તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 જુન તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
Historic Places - ઐતિહાસિક સ્થળો
 આમથેર માતા મંદિર
 દત્ત-ઉપાસક રંગ અવધૂતનું અનોખું તીર્થસ્થાન
 ચાણોદ-કરનાળી
 ઉદવાડ
 બહુચરાજી
Daily Recipies - રોજની વાનગીઓ
 રાજસ્થાની દાળ- બાટી
 જામનગરી સાટા
 તલની ખીર
 કંસાર ( 2 વ્યકિત)
 વેજીટેબલ ઢોકળા
Poems - કવિતા
 પાનખરની ઠંડી એવી હતી.....
 'રત્ન કણિકાઓ'.....
 મને વ્હાલાં મીરાને કબીર.....
 મન પોતાને જાણે તોય મન મનથી અણજાણ.....
 મનને ચિંતા કોરી ખાય.....
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-91)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-84)