તમે જે ધન તમારા કબજામાં રાખો છો તેનાથી તમે જેટલા પૈસાદાર બનો છો તેના કરતાં જે ધન તમે આપો છો તેનાથી તમે વધારે પૈસાદાર બનો છો. - માતાજી
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Gazals - ગઝલો
   

Page 393 of 412

 
રોતી રહી આંખો.....
 

 

રહસ્યો સુખ અને દુઃખનાં બધાં ગોતી રહી આંખો,
પછી હસતી રહી દૃષ્ટી અને રોતી રહી આંખો.
 
ભલે સહાનુભૂતિની દૃષ્ટીએ જોતી રહી આંખો,
બીજાનાં અશ્રુઓને એમ પણ લ્હોતી રહી આંખો.
 
પ્રણયને જે કહે છે આંધળો એ લોક સાચાં છે,
તમારું રૂપ જોયું એ પછી ન્હોતી રહી આંખો.
 
હવે તો જો કે આવું સ્થાન હોવું જોઇએ તારું,
ન એને જોઇ મેં કિન્તુ મને જોતી રહી આંખો.
 
મેં સાચી એકતાની ભાવના તો જોઇ એનામાં,
બધા પ્રત્યે રહી દૃષ્ટી, બધા સોતી રહી આંખો.
 

Page 393 of 412

 
Tavarikh - તવારીખ
 મે તવારીખ
 માર્ચ તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 માર્ચ તવારીખ
Stories - વાતૉઓ
 ચોરી કોણે કરી ?
 બીરબલને સજા થઇ
 કાગડા કેટલા ?
 સૂપડકન્નો રાજા
 મુખી પહેલવાનની સવારી
Poems - કવિતા
 સાત જનમનો થાક ને આઠ જનમની નીંદ.....
 પ્હાડને કાયમને માટે દઇ છોડી.....
 આમ જુઓ તો આપણી વચ્ચે કોઈ કરતાં કોઈ નથી.......
 સુખને દુઃખના વાઇપર ફરતા.....
 અહીંયાં કોઈ આપણું નથી.....
Daily Recipies - રોજની વાનગીઓ
 બાલુશાહી
 બુંદી ગુલાબજાબું (6 થી 8 વ્યકિત )
 લાડવો
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
 મઝેદાર પીઝા
Historic Places - ઐતિહાસિક સ્થળો
 માલસર
 કાળુપુરનું સ્વામિનારાણ મંદિર
 વૈષ્ણવતીર્થો - દ્વારકા
 ગોપનાથ મહાદેવ
 તીર્થમાળા
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-7)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Gazals - ગઝલો
 મળો છો તરત મને.....
 જિન્દગી તારા વિનાની મોતથી ઊલટી જ છે.....
 અરમાન અમારા નીકળ્યા.....
 કફન હોવું જોઇએ.....
 અજય પુરોહિત