બધા દેવોને ભૂલી જાઓ અને માત્ર ભારત માતાને યાદ કરો. એ જ એક જાગૃત દેવતા છે. - સ્વામી વિવેકાનંદ
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 126 of 235

 
કાગડાની હરિફાઈ
 

      એક કાગડો હતો. તેને અભિમાન હતું કે,તે જ સૌથી ચતુર અને બળવાન છે. બીજા કાગડાઓએ આ કાગડાને પાઠ ભણાવવાનું નકકી કર્યું.

      તેમણે અભિમાની કાગડાને કહ્યું, 'આપણે સરખા કદની થેલીમાં વજન લઈને ઊડીએ જે સૌથી વધારે અંતર સુધી ઉડશે તે જીતશે. સૌથી ચતુર અને બળવાન પણ તે ગણાશે.'
 
      કાગડાઓએ સરખા કદની થેલી બનાવી. તે થેલીમાં વજન ભર્યું ને તે પંજા માં લઈ સૌ હરીફાઈમાં ઊડયા. અભિમાની કાગડો પોતાની થેલીમાં રૂ ભરી લાવ્યો હતો.
 
      તે બીજા કાગડાની ઠેકડી ઉડાવતો બોલ્યો, 'વાહ,તમે તો બહુ તાકાતવાળા છો, થેલીમાં મીઠું ભરી લાવ્યા છો.'
 
      બીજા કાગડા ગણ કર્યા વિના પોતપોતાની થેલી લઈ આકાશમાં ઊડવા લાગ્યા. થોડી વારે વાદળો ઘેરાયાંને વરસાદ પડવા લાગ્યો. બીજા કાગડાઓની થેલીમાંથી મીઠું ઓગળી બહાર નીકળવા લાગ્યું. તેથી બીજા કાગડાઓની થેલીનું વજન ઘટી ગયું. અભિમાની કાગડાની થેલીમાં રૃ હતું તે પાણીમાં પલળી ગયું તેથી તેનું વજન વધી ગયું.
 
      થોડીવારમાં જ અભિમાની કાગડો થેલીના વજનથી નીચે જમીન પર જઈ પડયો. પલળેલા રૂની વજનદાર થેલી તેના પગે બંધાયેલી હતી. તેથી તે ઊંચે આકાશમાં ઊડી શકયો નહિ. ને હારી ગયો.
 
      બીજા કાગડાઓએ કહ્યું, ' પોતાની બુદ્ધિ અને શકિતનું અભિમાન કરવું નહિ.'
 

Page 126 of 235

 
Poems - કવિતા
 સંજુવાળા- જળઘાતા.....
 હરિ!તારે હિંચકે હું ઝૂલતી રહું.....
  લખચોરાશી ફેરા.....
 મીરાં પાછળ પ્રભુ પડ્યા છેઃ માધવ પાછળ મીરાં.....
 છાપાં નથી વાંચવાં મારે.....
Tavarikh - તવારીખ
 જુલાઇ તવારીખ
 મે તવારીખ
 નવેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 માર્ચ તવારીખ
Gazals - ગઝલો
 કુતુબ આઝાદ
 મનસુખવન ગોસ્વામી
 ઉર્વીશ વસાવડા
  ‘શયદા’
 અસવારી હતી.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શ્રી વેણીનાથ મહાદેવ
 ભવનાથ મહાદેવ
 ડાકોર
 ભોંયણી અને પાનસર
 સંજાણ
Daily Recipies - રોજની વાનગીઓ
 શિંગોડાની પુરી
  સત્યનારાયણના પ્રસાદનો શીરો
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
 મગસ (6 વ્યકિત)
 ગુલાબજાંબુ
Stories - વાતૉઓ
 શેરડીનો સ્વાદ
 ઝેરના પારખા ના હોયઃ-
 દોઢ ડહાપણ
 કરચલો અને શિયાળ
 શિયાળ નો ન્યાય
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-104)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો