જે પશ્ર્ચાત્તાપ કરે છે તે ધન્ય છે, તેને સાન્ત્વન મળશે. - ઇસુ ખ્રિસ્ત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 22 of 518

 
અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 

હંસ ગયા ને બગલા રહ્યા
અસલ વસ્તુ જતી રહી ને નકલી વસ્તુ રહી
 
હંસની ચાલ ચાલવા જતાં કાગડાની ચાલ ભૂલ્યો
નકલ કરવી
 
 
હા અને નાને વેર છે
મતમતાંતર હોવા, કહેવાથી ઊલટું જ કરવું
 
હાકેમ બદલાય, પણ હુકમ ન બદલાય
સત્તાધારી વ્યક્તિ બદલાય પણ ખુરશી નહીં
 
હાજર સો હથિયાર
અણીને વખતે હાથ પર હોય તે જ ઉપયોગી બને
 
હાડ હસે ને લોહી તપે
આનંદ અને ગુસ્સો બંને સાથે હોવાં
 
હાડિયાના મનને હસવું ને દેડકાના પ્રાણ જાય
એકને મન ગમ્મત બીજાને મન પ્રાણ જાય-તકલીફ
 
હાથ ચાંપ્યે કંઇ પેટ ન ભરાય
કોઇ વસ્તુ માટે વ્યર્થ વલખાં મારવાથી તે પ્રાપ્ત થતી નથી
 
હાથ ભરે પણ તસુ ન ફાડે
નિરર્થક કામ કર્યા કરવું
 
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં
પોતાની ભૂલોનો પોતે ભોગ બનવું
 
હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા
પસ્તાવા કરતાં જાતે કરી લેવું સારું
 
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય

                  

 

Page 22 of 518

 
Stories - વાતૉઓ
 વાંદરો અને મગર
 દોડવીર કાચબો
 દયાળુ સિદ્ધાર્થ
 તરસ્યા પંખી
 લોભે લખણ જાયઃ-
Tavarikh - તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 નવેમ્બર તવારીખ
 નવેમ્બર તવારીખ
 મે તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 અંબાજી
 શામળાજી
 શ્રી દામમોદરરાયજીનું મંદિર
 ડાકોર
 શકિતપીઠ પાવાગઢ
Gazals - ગઝલો
 જન્નત મળી ગઇ.....
 અમારા નથી રહ્યા.....
 શ્યામસુંદર રખિયાણિયા
 કુતુબ આઝાદ
 સાહિલ
Poems - કવિતા
 માણસ પાસે સપનું છેઃ એ નાની અમથી વાત નથી.....
 સંબધને તૂટતાં વાર નથી લાગતી.....
 કેમ કરીને ચૂકવું ઋણ!.....
 સીમને સીમાડે તને જોયો મારા બંદા!.....
 અમર થવાના નથી અભરખા.....
Daily Recipies - રોજની વાનગીઓ
 અનારસા (મહારાષ્ટ્રિયન વાનગી)
 જામનગરી સાટા
 નાળિયેરના વડા
 સુખડી ( 3 થી 4 વ્યકિત )
 ખજૂર - કોકોનટ બોલ્સ