જે દિન છે તે ધન્ય છે; સ્વર્ગનું રાજય તેનું છે. - ઇસુ ખ્રિસ્ત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 366 of 518

 
અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 

ઓસનું મોતી
ઝાકળના ટીંપા જેવું નાશવંત, ક્ષણિક
 
કકળી ઊંઠવું
મોટેથી રાડો પાડવી, લાગણીથી ફરિયાદ કરવી
 
કક્કો ખરો કરવો
પોતાના ખરા ખોટા મતને હઠથી વળગી રહેવું
 
કચરી મારવું
ફરીને ઉઠવા ન પામે એવી હાલતે પહોચાડવું
 
કચાશ કરવી-કચાશ રાખવી
અપૂર્ણ છોડી દેવું, પૂરતી મહેનત ન કરવી
 
કચુંબર કરી નાખવો
સખત માર મારવો
 
કચ્ચરઘાણ કાઢવો
પાયમાલ કરવું
 
કજિયો વેચાતો લેવો
તકરાર વહોરી લેવી, જાણી જોઇને તકરારમાં પડવું
 
કજિયાનું મોં કાળું કરવું
કજિયો હંમેશા ખરાબ હોય તેનાથી દૂર રહેવું, થવું,
 
કઠણ છાતી કરવી
દુઃખ સહન કરવું, મન દૅઢ કરવું

Page 366 of 518

 
Gazals - ગઝલો
 મણિલાલ હ.પટેલ
 મુસાફિર પાલનપુરી
 સુરેશચંદ્ર પંડિત
 ‘રુસ્વા’ મઝલૂમી
 વિસ્મય લુહાર
Poems - કવિતા
 તાર તારમાં અંતર હોય છે નિરંતર.....
  સૂફી કવિ રૂમી.....
 જેની અનુભૂતિ વ્યાપેલી છે, મારા રોમરોમમાં…
 જોઈએ.....
 હું પ્રેમ કરું તે પૂરતુ છે.....
Daily Recipies - રોજની વાનગીઓ
 તીખી સેવ
 ખજૂર - કોકોનટ બોલ્સ
 તુવેરની દાળ અને ચણાની દાળની પૂરણપોળી (3 થી 4 વ્યકિત)
 કંસાર ( 2 વ્યકિત)
 ઘઉંની સેવ ( ૩ વ્યકિત )
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 મે તવારીખ
 મે તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 જુન તવારીખ
Historic Places - ઐતિહાસિક સ્થળો
 વૈષ્ણવતીર્થો - દ્વારકા
 શ્રી ખારેશ્વર મહાદેવ
 રાજસ્થાનનું શ્રી મહાવીરજી જૈન મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી
 વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ
 ચાણોદ-કરનાળી
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-65)
Stories - વાતૉઓ
 તારા જોવા વાળો તારાચંદ
 જેવા સાથે તેવા
 દોઢ ડહાપણ
 દોડવીર કાચબો
 સૌંથી ઉજળી ચીજ