રહસ્ય ધર્મનું છે આ, સાંભળો ને સમાચરોઃ પોતાને જે પ્રતિકૂળ બીજા પ્રત્યે ન આચરો ! - મહાભારત
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 391 of 518

 
અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 

અંગૂઠા કરી આપવા
મદદ કરવી, પોતાનું કામ બીજા પાસે સેરવવું
 
અંગૂઠો દેખાડવો-બતાવવો
ડિયો બતાવવો, નાશીપાસ થયેલાને ચીડવવું,વિરોધ દર્શાવવો, હાંસી કરવી
 
અંતર આપવું-દેવું
મનની છાની વાત કહેવી,પોતાનો વિચાર સામાને જણાવવો
 
અંતરપટ ખોલવું
મન ઉપરનો અજ્ઞાનતાનો પડદો કાઢી નાખવો, વચ્ચેનો પડદો દૂર કરવો, ખુલ્લુ કરવું.
 
અંતર પડવું
છેટું પડવું, દૂર હોવું, જુદા પડવું, તફાવત રહેવો, મળતુ ન આવવું
 
અંતર રાખવું
ખંત વગર કામ કરવું, જુદાઇ માનવી,તફાવત રાખવો, દૂર રાખવું, સાથે ભળવા ન દેવું
 
અંધાર પછેડી ઓઢવી-પહેરવી
ગુપ્ત કે અજ્ઞાન રહેવું તે
 
અંધારામાં કુટાવું
મિથ્યા બાથોડિયાં મારવા, કાંઇ જાણ્યા વિના મિથ્યા પ્રયાસ કરવો
 
અંધારામાં રહેવું
જાહેરમાં ન આવવું, હકીકતથી અજાણ્યા હોવું
 
અંધારામાં રાખવું
ખરી હકીકત જાણવા ન દેવી

Page 391 of 518

 
Stories - વાતૉઓ
 લાલચ
 દોડવીર કાચબો
 સોયાબીનની કથા
 મફતનું ખાવું અને મંદિરમાં સૂવું
 બાપુની શિખામણ
Tavarikh - તવારીખ
 જુન તવારીખ
 માર્ચ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 એપ્રિલ તવારીખ
Gazals - ગઝલો
 ઓજસ પાલનપુરી
 એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ.....
 મનોજ ખંડેરિયા
 ચન્દ્રકાન્ત સુમન
 મકરન્દ દવે
Daily Recipies - રોજની વાનગીઓ
 કાલાજામ (20 નંગ)
 સેવનું બિરંજ ( ૩ વ્યકિત )
 મિની પિઝા
 પૂરણપોળી (3 થી 4 વ્યકિત)
 મગસ (6 વ્યકિત)
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શ્રી ઓમકારનાથજીનું મંદિર
 પવિત્ર તીર્થસ્થળો
 શામળાજી
 તળાજાનાં જૈન મંદિરો
 શ્રી કેરાનું શિવમંદિર
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-39)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
  અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Poems - કવિતા
 ચાલો મળીએ.....
 ને ઓસરતો જાય છે મારો વિષાદ.....
  અહંકાર બહુ આડો આવે.....
 સંજુવાળા- જળઘાતા.....
 યાદ કરવું છે ને ભૂલવું છે.....