જે સત્યની ખાતર દુઃખ વેઠે છે તે ધન્ય છે, ઇશ્ર્વરનું રાજય તેનું છે. - ઇસુ ખ્રિસ્ત
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
 
 History - ઇતિહાસ >> Tavarikh - તવારીખ
   

Page 22 of 48

 
જુલાઇ તવારીખ
 

સત્તરમી જુલાઈઃ-
 
આજે અંજલી ઈલા મેન(1940--) ભારત ના ચિત્રકાર નો જન્મદિવસ છે.
 
 
અઢારમી જુલાઈઃ-
 
આજે1980માં ભારત ની પહેલી સેટેલાઈટ રોહીની નું અનાવરણ આંધ્રપ્રદેશ ના શ્રી હરિકોટા માંથી થયું હતું.
 
 
ઓગણીસમી જુલાઈઃ-
 
આજે જયંત વિષ્ણુ નરલીકર (1938--) ભારતના જયોતિષ નો જન્મદિવસ છે.
 
 
વીસમી જુલાઈઃ-
 
આજે ભારતના બે અભિનેતાઓનો જન્મદિવસ છે. રાજેન્દ્રકુમાર (1927-99) અને નસરૂદીન શાહ(1950--)
 
 
એકવીસમી જુલાઈઃ-
 
આજે પૂર્વોકત ક્રિકેટરો ચંદુ બોરડે (1934--) અને ચેતન ચૌહાન (1947--) નો જન્મદિવસ છે.
 
 
બાવીસમી જુલાઈઃ-
 
આજે ના દિવસે 1947 માં મધરાતે હંસા મહેતા દ્વારા રાજેન્દ્ર પ્રસાદ ને રાષ્ટ્રઘ્વજ પ્રસ્તુત કર્યું હતું.
 
 
 
ત્રેવીસમી જુલાઈઃ-
 
આજે બાલગંગાધર તિલક (1856-1920) ભારતના વિદ્વાન અને ચંદ્રશેખર આઝાદ (1901-31) ક્રાંતિકારી નો જન્મદિનસ છે.
 
 
ચોવીસમી જુલાઈઃ-
 
આજના દિવસે 1938 નાં નેસ્ટલેકી ઈન્સ્ટંટ કોફી ની રજૂઆત સ્વીઝરલેન્ડ માં થયું હતું., અને 2000 માં એસ. વિજયાલક્ષ્મી ભારતની પહેલી મહિલા હતા જે ચેસની ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા.
 

Page 22 of 48

 
Daily Recipies - રોજની વાનગીઓ
 સાદો મઠો (3 થી 4 વ્યકિત)
 તલની ખીર
 રસગુલ્લા(14 થી 15 નંગ)
 મગની દાળનો શીરો (4 થી 6 વ્યકિત)
 કાલાજામ (20 નંગ)
Gazals - ગઝલો
 નિનાદ અધ્યારુ
 લથડવાની ને પડવાની દશાને મસ્તી માની લે.....
 વિનોદ જોશી
 ઝાહિદ શિનોરવાળા
 જયન્ત ઓઝા
Historic Places - ઐતિહાસિક સ્થળો
 માલસર
 તીર્થમાળા
 માતાનો મઢ
 ઉત્કંઠેશ્વર
 હરસિદ્ધમાતા
Tavarikh - તવારીખ
 મે તવારીખ
 નવેમ્બર તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 મે તવારીખ
 જાન્યુઆરી તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
  અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Stories - વાતૉઓ
 બે સમજુ બકરી
 લાલચનું ફળ
 વાતોડિયો કાચબો
 છતી આંખે આંધળા
 કાગડો અને શિયાળ
Poems - કવિતા
 તાર તારમાં અંતર હોય છે નિરંતર.....
 છલક છલક છલકાય અને એ ઝલક ઝલક ઝળહળિયો.....
 'રત્ન કણિકાઓ'.....
 ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ.....
 ચિંતા નહીં કે ચિંતન નહીં પણ જવું ચિંતનની પાર.....