| નવમી જુલાઈઃ- | આજે ભારતના ક્રિકેટર વેન્કટપથી રાજુ (1969--)પૂર્વોકત ક્રિકેટર નો જન્મદિવસ છે. |
| દસમી જુલાઈઃ- | આજના દિવસે સુનિલ મનોહર ગવાસ્કર (1949--)પૂર્વોકત ક્રિકેટર નો જન્મદિવસ છે. |
| અગિયારમી જુલાઈઃ- | આજે ચેત્તર સન્કારન નાયર (1857-1934)ભારતીય કાયદાશાસ્ત્રી નો જન્મદિવસ છે. |
| બારમી જુલાઈઃ- | આજે સંજય માંજરેકર (1965--)પૂર્વોકત ક્રિકેટર તથા ટી.વી. ટીકાકાર નો જન્મદિવસ છે. 1999 માં ભારત નો અભિનેતા રાજેન્દ્રકુમાર નું મૃત્યુ મુંબઈ માં થયું હતું. |
| તેરમી જુલાઈઃ- | આજે કેસરભાઈ કેરકર (1892-1977)નો જન્મદિવસ છે.અને 1993 માં કવિ એ.કે. રામાનુજન (1929-93) અને 1995 આશા પૂર્ણા દેવી નું મૃત્યું થયું હતું. |
| ચૌદમી જુલાઈઃ- | આજે 1986 માં ભારતના સંધ્યા અગ્રવાલે ઈંગ્લેન્ડ ની સામે ની ટેસ્ટ મેચમાં 190 રન માર્યા હતા. |
| પંદરમી જુલાઈઃ- | આજે સર જમશેતજી જીજીભોઈ (1783-1859)ભારતના ઉધોગપતિ અને દાનેશ્વરી, કુમારસ્વામી કામરાજ (1903-75) અને અસલમ શહરખાન (1953--) પૂર્વોકત ભારતીય હોકી ના ખેલાડી જે રાજકારણી બન્યાનો જન્મદિવસ છે. |
| સોળમી જુલાઈઃ- | આજે અરુળા આસફ અલી (1909-96)સમાજ સુધારક નો જન્મદિવસ છે. |