| પચ્ચીસમી જુનઃ- | 1932 માં પહેલી ટેસ્ટ મેચ ભારતમાં રમાઈ હતી. વિશ્ર્વનાથ પ્રતાપસિંહ (1931--) રાજકારણી નો જન્મદિવસ છે. |
| છવ્વીસમી જુનઃ- | 1539 માં શેર શાહ એ હુમાયુ ને ચૌસાના યુદ્ધમાં હરાવ્યા હતા. |
| સત્યાવીસમી જુનઃ- | 1839 માં પંજાબ ના મહારાજા રંજીત સિંહ 58 વર્ષની ઉંમરે લાહોરમાં મૃત્યુ પામ્યા હતા. |
| અઠ્ઠીયાવીસમી જુનઃ- | 1972 માં ભારત ના આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલાનોબીસ (1893-1972) નું અવસાન થયું હતું. |
| ઓગણત્રીસમી જુનઃ- | આજે આસુતોષ મૂકરજી (1864-1924) ભારત ના કાયદાશાસ્ત્રી અને શ્યામા પ્રસાદ મૂકરજી ના પિતા નો જન્મદિવસ છે. |
| ત્રીસમી જુનઃ- | 1917 માં દાદાભાઈ નવરોજી, ભારતના રાષ્ટ્રવાદી નું મૃત્યુ 91 વર્ષની ઉંમરે મુંબઈ માં થયું હતું. |