તમારી પાસે તમારી જરૂર કરતાં વધારે ધન હોય તો એ તમારું નથી. તમારા જીવનકાળ દરમિયાન જનહિતાર્થે વાપરવા માટે તમને સોંપાયેલી એ થાપણ (ટ્રસ્ટ) છે. - એન્ડ્રયુ કાર્નેગી
Monday, February 06, 2012
ગુજરાત સેન્ટર.કોમ આપનુ હાર્દિક સ્વાગત કરે છે
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
“હા, હું પ્રશ્નપત્ર કાઢવાનું ભૂલી ગયો હતો” ~~~ ચોર કારમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડી ગયા ~~~ નવા વર્ષમાં દૂઘના ભાવવધારાની ભેટ મળે તેવી શક્યતા ~~~ ડમી રાયટર કાંડ : ચાવડાના જામીનની સુનાવણી ગુરૂવારે ~~~ રેડિમેડ કપડા સાથે ડુંગળી મફત ! ~~~ અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ ફરી લૂંટ ચલાવી ~~~ સોહરાબુદ્દીન કેસમાં વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી મામલે ફેંસલો 3 જાન્યુઆરીએ ~~~ ગ્રામ્ય વિસ્તારો માટે ટેલિમેડિસિન સેવા શરૂ કરાશે ~~~ ખંડણી ઉઘરાવતી હરજાણી ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો ~~~ રાજ્યની સ્વનિર્ભર કોલેજોની ફી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ~~~ સેલિનાને મળ્યો નવો મિત્ર ~~~ તીસ માર ખાઁ : સૌથી મોટો ચોર ~~~ મિર્ચનો પ્રોમો ~~~ શૂટિંગમાં ભારતને વધુ એક સુવર્ણ ~~~ હુ દેશ માટે સુવર્ણ જીતીશ - સાનિયા ~~~ મોહાલી ટેસ્ટ ભારત જીત્યુ ~~~
   News In Images - સમાચાર ચિત્રોમાં
વિમાનવાહક જહાજ ગોર્શકોવની કિંમતનો વિવાદ

નવી દિલ્હી, તા. ૧૬

વિમાનવાહક જહાજ ગોર્શકોવની કિંમતનો વિવાદ ફરી એક વાર ચર્ચાની ચગડોળે ચઢયો છે.  આ વિવાદમાં ભારતીય નેવીના સિનિયર ઓફિસર કોમોડોર સુખજીન્દર સિંહ અને રશિયન મહિલાનું સેક્સ સ્કેન્ડલ મુખ્ય કેન્દ્રબિંદુ હોવાનું માનવામાં આવે છે.  ભારતના સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીના જણાવ્યા મુજબ નેવીની તપાસમાં એ વાત પૂરવાર થઈ છે કે નેવીના સિનિયર અધિકારી અને રશિયન મહિલા વચ્ચે સુંવાળા સંબંધો હતા. જો કે આ સેક્સ સ્કેન્ડલને કારણે વિમાનવાહક જહાજ એડમિરલ ગોર્શકોવની કિંમતમાં વધારો થયો છે કે કેમ તેની તપાસ હજી બાકી છે.

   Today's Rates - આજના ભાવ
Last Update:-2/6/2012
BSE :- 20015.8  -44.52
NIFTY :- 5984.4   -16.25
CurrencyINR(Rs.)
US $45.23
EURO €59.5
British Pound £69.98
Curruncy Converter
   Latest Sports News
બ્રિટેનમાં શરણ લઈ શકે છે આસિફ
લંદન: સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં કથિત ભાગીદારીના કારણે પકિસ્તાનમાં હિંસક પ્રતિક્રિયાની આશંકાના લીધે તેજ ગેંદબાજ મોહમ્મદ આસિફ બ્રિટેનમાં રાજનીતિક શરણ લેવાનું વિચારી રહ્યું છે.
હુ દેશ માટે સુવર્ણ જીતીશ - સાનિયા
કોમનવેલ્થ ગેમ્સની ટેનિસ હરીફાઈની મહિલા એકલ ફાઈનલમાં પહોંચી ચુકેલ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ વચન આપ્યુ છે કે તે દેશ માટે સુવર્ણ પદક જરૂર જીતશે.
હોકીમાં ભારત ટોપ 10માં કાયમ
ભારતીય પુરૂષ હોકી ટીમ વિશ્વ રેકિંગમાં પોતાની નવમી પોઝિશન યથાવત રાખતા ટોપ 10માં જગ્યા બાનવવામાં સફળ રહ્યા છે.
   Daily Recipies - રોજની વાનગીઓ
 લાડવો
 ખમણ ઢોકળા
 તીખા સક્કરપારા
 ઘઉંની સેવ ( ૩ વ્યકિત )
 રાજસ્થાની દાળ- બાટી
   Top Ten News - આજના મુખ્ય દસ સમાચાર
   Latest Bollywood News
મિર્ચ : ફિલ્મ સમીક્ષા
રેટિંગ 2.5/5 નિર્દેશક વિનય શુક્લાની ફિલ્મ સેક્સમાં સ્ત્રી પુરૂષની બરાબરીની વાત કરે છે. સેક્સને લઈને પુરૂષોના પોતાના વિચાર છે. તેઓ ફક્ત પોતાનો જ અધિકાર સમજે છે. જો સ્ત્રી પહેલ કરે કે સેક્સ સંબંધી પોતાની ઈચ્છાને બતાવે તો તેને ચાલૂ બતાવી દેવામાં આવે છે. સુંદર પત્નીના પતિ મોટાભાગે શક જ કરતા રહે છે. ...
મિર્ચનો પ્રોમો
વિનય શુક્લાની ફિલ્મ 'મિર્ચ' વર્તમાન સમયમાં ચર્ચામાં છે. ઘણા લોકોએ આ ફિલ્મ જોઈ અને તેમને આ ફિલ્મ ખૂબ ગમી છે. તેઓ બીજાને પણ આ ફિલ્મ જોવા અપીલ કરી રહ્યા છે. પંચતંત્રને આધાર બનાવી ચાર વાર્તાઓ આમાં બતાડવામાં આવી છે. સાથે જ કલાકારોની રચનાત્મક સ્વતંત્રતા અને સંબંધોમાં સ્ત્રી-પુરૂષની બરાબરીની વાત પણ આમાં...
તીસ માર ખાઁ : સૌથી મોટો ચોર
બોલીવુડની મોટા ભાગની મહિલા નિર્દેશક આર્ટ સિનેમા બનાવે છે, કોમર્શિયલ ફિલ્મો બનાવનારી મહિલા નિર્દેશક એકાદ બે છે. જેમાં સૌથી ઉપર ફરાહ ખાનનુ નામ છે, જેમણે 'મે હું ના' અને 'ઓમ શાંતિ ઓમ' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પોતાના ખાસ મિત્ર શાહરૂખ ને બદલે અક્ષય કુમાર તેમની ફિલ્મ તીસ માર ખાઁ ના હીરો છે. આ...
સેલિનાને મળ્યો નવો મિત્ર
પ્રેમ બાબતે સેલિના જેટલી પોતાની જાતને દુર્ભાગ્યશાળી સમજે છે. સીન અને એલેક્સ નામના બે વ્યક્તિ સાથે તેમણે ખૂબ પહેલા પ્રેમ કર્યો હતો. સેલિના તેમના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી, પરંતુ કેટલાક કારણોસર તેમને સાથેના સંબંધો તૂટી ગયા અને જેનાથી સેલિનાનું દિલ તૂટી ગયુ. ત્યારબાદ સેલિનાએ કહ્યુ હતુ કે તેનો...
સલમાનની રેડી 27 મે ના રોજ રજૂ થશે
વર્ષ 2011માં રજૂ થનારી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે 'રેડી', જેમાં સલમાન ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મને રજૂ થવામાં લાંબો સમય છે, પરંતુ અત્યારથી બોલીવુડમાં આ ફિલ્મની ચર્ચા છે.
   Watch Movies Free- મફતમાં ફિલ્મો જુઓ

A Wednesday - Hindi Movie

Mehbooba - Hindi Movie

Dhamaal - Hindi Movie

Mukhbir - Hindi Movie

Dhoondte Reh Jaoge Hindi Movie

Dil hai ki maanta nahin Hindi Movie
   Astrology - જયોતિષશાસ્ત્ર
મેષ :-You can get a lot of work d...
વૃષભ :-Focus on domestic issues to...
મિથુન :-Even though your brain isn'...
કકૅ :-You've got enough energy to...
સિંહ :-Let someone else take the c...
કન્યા :-Your organizational skills ...
તુલા :-Someone close needs help in...
વૃશ્ર્કિ :-Today brings a situation th...
ધન :-Try to show some flexibilit...
મકર :-Your energy is all over the...
કુંભ :-Animals are more appealing ...
મીન :-Your love life reaches a ne...
   Latest Articles - તાજા એક પાનાના લેખ
Stories - વાતૉઓ
 વાર્યું ન વળે તે હાર્યું વળેઃ-
 ચતુર કાગડો
 રતનસિંહનો ઘોડો
 પંડિતની માતૃભાષા
 મૂર્ખની દોસ્તી
Poems - કવિતા
 મુગ્ધ મુગ્ધ છું,સૌંદર્યલુબ્ધ છ...
 સાજન વિના અમે સૂનાં સૂનાં.....
 હરિ ! તમે હોઠ મારાઃ હરિ તમે વા...
 અહીંયાં કોઈ આપણું નથી.....
 સાવ સમીપે તારી છું.....
Gazals - ગઝલો
 મારી જરૂરત રહેશે.....
 અંધારી કરી લીધી.....
 નસીમ
 રાજીવભટ્ટ દક્ષરાજ
 ‘નઝર’ ભાતરી
Tavarikh - તવારીખ
 નવેમ્બર તવારીખ
 જુન તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 ઓગષ્ટ તવારીખ
Historic Places - ઐતિહાસિક સ્થળો
 શિરડીના સાંઈબાબાની સર્વજ્ઞતા અ...
 શ્રી ઓમકારનાથજીનું મંદિર
 ભોંયણી અને પાનસર
 શામળાજી
 તારંગા
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો