ધર્મ તો લોકોને અપાતું અફીણ છે. - કાર્લ માર્કસ
Saturday, July 31, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~

આજના મજાના વિડીયોઝ
 
જુઓ બુલ્ડોઝરનું નવુ મોડલ
ફિયાટ ગાડીને અલગ પ્રકારના લુકમાં જુઓ. ફિયાટ ગાડીની બોડીને કાપીને તેના પૈડા નિકાળીને તેને બુલ્ડોઝરનું રૂપ આપવામાં આવ્યુ છે.



જુઓ સમુદ્ર પર સરફીંગ કરતા માણસની મૂવી
સમુદ્ર પર સરફીંગ કરતા માણસની સ્લોમોશન મૂવી



જુઓ પાણીની અંદરની જીવ સૃષ્ટિ
જુઓ માછલીને તો આપણે જોઇ શકીએ છીએ પરંતુ જેલી ફિશ નરી આંખે જોઇ શકાતી નથી. તેને જોવા માટે સ્પેશ્યલ કેમેરાની જરૂર પડે છે.



જુઓ શેરીમાં પ્રદર્શન કરતો કલાકાર
જુઓ રબરની જેમ પોતાના શરીરને વાળીને લોકોનું મનોરંજન કરતા કલાકારની મૂવી




પાછલા દિવસોના મજાના વિડીયોઝ
 
જુઓ શેરીમાં પ્રદર્શન કરતો કલાકાર
જુઓ રબરની જેમ પોતાના શરીરને વાળીને લોકોનું મનોરંજન કરતા કલાકારની મૂવી



જુઓ કાર્ડની ટ્રીક
રીકી જયના નામના કલાકારની કાર્ડની ટ્રીક જુઓ



જુઓ માઇકલ જેકસનના નિધનનો વિડીયો
જેક્સન એકાએક બેભાન થઈ ગયા બાદ તેને રોનાલ્ડ રિગન યુસીએલએ મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે તેના મૃત્યુનું ચોક્કસ કારણ ઓટોપ્સી રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. તબીબીઓએ એક કલાક સુધી માઈકલ જેકસનને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આમાં સફળતા મળી ન હતી. જેક્સનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ આશરે ૨૦૦ જેટલા ચાહકો અને પત્રકારો હોસ્પિટલની બહાર ભેગા થઈ ગયા હતા.માઈકલ જેક્સનના મોતના સમાચાર સમગ્ર વિશ્વમાં આગની જેમ ફેલાયા હતા અને તેના ચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. સેંકડો ચાહકો હોસ્પિટલની બહાર જ રડતા નજરે પડયા હતા.