ધન પર ટ્રસ્ટ (વિશ્ર્વાસ) મૂકશો નહિ, ધનને જ ટ્રસ્ટમાં મૂકજો. – Oliver Wendell Homes
Monday, February 06, 2012
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
નવા વર્ષમાં દૂઘના ભાવવધારાની ભેટ મળે તેવી શક્યતા ~~~ ડમી રાયટર કાંડ : ચાવડાના જામીનની સુનાવણી ગુરૂવારે ~~~ રેડિમેડ કપડા સાથે ડુંગળી મફત ! ~~~ અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ ફરી લૂંટ ચલાવી ~~~ સોહરાબુદ્દીન કેસમાં વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી મામલે ફેંસલો 3 જાન્યુઆરીએ ~~~ ગ્રામ્ય વિસ્તારો માટે ટેલિમેડિસિન સેવા શરૂ કરાશે ~~~ ખંડણી ઉઘરાવતી હરજાણી ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો ~~~ રાજ્યની સ્વનિર્ભર કોલેજોની ફી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ~~~ કેતન દેસાઈ સામેની બંને પીઆઈએલ હાઈકોર્ટ દ્વારા ફગાવાઈ ~~~ વડોદરાની તુલસી ફાઈબર કંપનીમાં આગ : બે દાઝ્યા ~~~ સેલિનાને મળ્યો નવો મિત્ર ~~~ તીસ માર ખાઁ : સૌથી મોટો ચોર ~~~ મિર્ચનો પ્રોમો ~~~ શૂટિંગમાં ભારતને વધુ એક સુવર્ણ ~~~ હુ દેશ માટે સુવર્ણ જીતીશ - સાનિયા ~~~ મોહાલી ટેસ્ટ ભારત જીત્યુ ~~~
   

Page 1 of 170

 
Added On: Sep 09, 2010
બ્રિટેનમાં શરણ લઈ શકે છે આસિફ
લંદન: સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં કથિત ભાગીદારીના કારણે પકિસ્તાનમાં હિંસક પ્રતિક્રિયાની આશંકાના લીધે તેજ ગેંદબાજ મોહમ્મદ આસિફ બ્રિટેનમાં રાજનીતિક શરણ લેવાનું વિચારી રહ્યું છે.



Added On: Oct 08, 2010
હુ દેશ માટે સુવર્ણ જીતીશ - સાનિયા
કોમનવેલ્થ ગેમ્સની ટેનિસ હરીફાઈની મહિલા એકલ ફાઈનલમાં પહોંચી ચુકેલ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ વચન આપ્યુ છે કે તે દેશ માટે સુવર્ણ પદક જરૂર જીતશે.



Added On: Aug 10, 2010
હોકીમાં ભારત ટોપ 10માં કાયમ
ભારતીય પુરૂષ હોકી ટીમ વિશ્વ રેકિંગમાં પોતાની નવમી પોઝિશન યથાવત રાખતા ટોપ 10માં જગ્યા બાનવવામાં સફળ રહ્યા છે.



Added On: Aug 23, 2010
એલિન અને ટાઈગર વુડ્સના છુટાછેડા
દુનિયાના નંબર એક ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સ અને તેમની પત્ની એલિન નાડેગ્રેન વચ્ચે છુટાછેડા થઈ ગયા છે. આ રીતે તેમના છ વર્ષના વૈવાહિક સંબંધ વુડ્સના એક મોટા સેક્સ કાંડની ભેટ ચઢી ગયો.



Added On: Aug 13, 2010
ફેસબુક પર રોનાલ્ડોના એક કરોડ પ્રશંસક
સામાજિક મેળજોડ વેબસાઈટ ફેસબુક પર સ્પેનના અગ્રણી ક્લબ રિયલ મેડ્રિડ માટે રમનારા પુર્તગાલના કલાકાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના એક કરોડ પ્રશંસક છે.



Page 1 of 170