તારું શરીર તારું નથી, તો તારું ધન તારું છે એવું તું કેવી રીતે કહી શકે છે ? - બુધ્ધ
Wednesday, March 10, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
રેંકડી-કેબીનોને જગ્યા ફાળવવા સહિતનાં ૫૦ એજન્ડા રજૂ થશે ~~~ બે સ્થળે પોલીસના જુગાર અંગે દરોડા ~~~ ચાર મહાનગર હતાં આતંકી નિશાને...! ~~~ મહિલાઓએ માંગ્યો નમાઝ વાંચવાનો અધિકાર ~~~ તાલિબાનનો બીજા આતંકીઓ પર હુમલો ~~~ રવિ શંકરે હુસૈનની નિંદા કરી ~~~ મ્યુ. ટેક્સમાં વ્યાજ માફીની યોજનાનો આજથી પ્રારંભ ~~~ નિંદ્રાધિન પત્ની-પુત્ર પર હથોડી છરી ઝીંકી હત્યાનો ક્રૂર પ્રયાસ ~~~ સચીનને શહેરના ક્રિકેટ પ્રેમીઓની સહીવાળા ૨૦૦ બેટ ભેટ અપાયાં ~~~ IPLમાં બેટિંગ માટે ‘સટ્ટા સેટિંગ’ શરૃ ~~~ અતિથિ તુમ કબ જાઓગે ?:પતિ, પત્ની અને અતિથિ ~~~ લતા મંગેશકરને હનુમંત એવોર્ડ ~~~ કામ પ્રત્યે ગંભીર થયા સલમાન ~~~ મિડલસેક્સની નજર હવે યુવરાજ પર ~~~ દડા સાથે ચેડા તો બધી ટીમ કરે છે : ઈમરાન ~~~ મિયાંદાદે પીસીબી છોડવાની ધમકી આપી ~~~
   

Page 1 of 162

 
Added On: Feb 04, 2010
મિડલસેક્સની નજર હવે યુવરાજ પર
માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે ઓફર ફગાવી દીધા બાદ ઈંગ્લીશ કાઉન્ટી ક્લબ મિડલસેક્સ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજસિંહને સ્થાનિક ટ્વેન્ટી-20 કપ માટે પસંદ કરે તેવી શક્યતા છે. આ વર્ષમાં મોડેથી સ્થાનિક ટ્વેંન્ટી-20 કપનું આયોજન કરવામાં આવનાર છે. મિડલસેક્સ ક્રિકેટના ડિરેક્ટર ફ્રેઝરે જણાવ્યું છે કે, યુવરાજ સાથે શક્યતા અંગે વાતચીત થઈ ચૂકી છે.આ ઉનાળા દરમિયાન તે ઈંગ્લેન્ડમાં...



Added On: Feb 04, 2010
દડા સાથે ચેડા તો બધી ટીમ કરે છે : ઈમરાન
પાકિસ્તાનની વિશ્વ કપ વિજેતા ટીમના ભૂતપૂર્વ સુકાની ઈમરાન ખાને આફ્રિદીના સૂરમા સૂર પુરાવતા કહ્યું છે કે, દુનિયાની બધી ટીમો દડા...



Added On: Jan 31, 2010
આફ્રિકા સામે દ્રવિડની ગેરહાજરી મોટો ફટકો : ગંભીર
રાહુલ દ્રવિડની ગેરહાજરી આવતા સપ્તાહે શરૂ થતી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં મોટો ફટકો હોવાનું ગૌતમ ગંભીરે જણાવ્યો હતો. આ સાથે ગંભીરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દ્રવિડની ગેરહાજરી છતાં અમે આફ્રિકાને હરાવવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. એમ.આર.એફ ચેલન્જના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં બાદ અહીં હાજર રહેલા ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, વર્ષના 2010 ના પ્રારંભે બંગલાદેશ પ્રવાસમાં મળેલા વિજયનો વિશ્વાસ અમે ઘરઆગંણે આફ્રિકા સામે દોહરાવશું. ખેલાડીઓ માનસિક રીતે વિજયનો ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે.



Added On: Jan 31, 2010
પાક.નો વન ડે શ્રેણીમાં પણ વ્હાઈટવોશ
પર્થના મેદાન ઉપર રમાયેલી પાંચમી અને અંતિમ વન ડે મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ચાર બોલ ફેંકવાના બાકી હતાં ત્યારે પાકિસ્તાન ઉપર બે વિકેટે જીત મેળવીને શ્રેણી 5-0 થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત પાકિસ્તાનને વ્હાઈટ વોશ કરવામાં સફળતા મેળવી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 212 રન બનાવ્યાં હતાં જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી રિકી પોન્ટીંગે સૌથી વધુ 55 રન બનાવ્યાં હતાં. આ ઉપરાંત માઈક હસી 40 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.



Added On: Feb 01, 2010
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વેબસાઈટનો પ્રારંભ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આખરે લાંબા સમયના ઈન્તેઝાર બાદ તેમની વેબસાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ધઘાટન એસો. ના માનદ મંત્રી નિરંજનભાઈ શાહે કર્યું હતું. www.saucricket.com પર સૌરાષ્ટ્રના ક્રિકેટને લગતી નવી અને જૂનિ ઐતિહાસિક માહિતી અને તાજેતરના મેચોના પરિણામો અને આંકડાકીય માહિતી જોવા મળશે.



Page 1 of 162